લસણીયા પુડલા (Lasaniya Pudla Recipe In Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
લસણીયા પુડલા (Lasaniya Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં ખાંડ હિંગ અને મીઠું એડ કરી લેવા
- 2
ત્યાર બાદ તેમાં પાણી એડ કરી અને ઢોસા જેવું બેટર રેડી કરવું
- 3
હવે ગેસ પર નોનસ્ટિક તવી મૂકી તેમાં તેલ સ્પ્રેડ કરવું
- 4
ત્યાર બાદ તયાર કરેલા બેટર માંથી ઢોસા ની જેમજ આ બેટર સ્પ્રેડ કરવું હવે તેને 2 થી 3 મિનિટ ચડવા દેવું ત્યાર બાદ તેને ઉથલાવી દેવું પછી તે સાઇડ પણ ચડવા દેવું ફરી તેને ઉથલાવી દ્યો
- 5
હવે તેના પર લસણ ની ચટણી સ્પ્રેડ કરવીહવે તેને 2 થી 3 સેકન્ડ રહેવા દો પછી તેને લોઢી પર થી ઉતારી લો હવે તેને કોથમીર અને ચીઝ વડે ગાર્નિશ કરો
- 6
પછી તેને મીઠા દહીં સાથે પીરસી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646604













ટિપ્પણીઓ (2)