મેગી પનીર બાઇટ્સ (Maggi Paneer Bites Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

મેગી પનીર બાઇટ્સ (Maggi Paneer Bites Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૩૦ કલાક
૬ -૭ નંગ
  1. 1 પેકેટમેગી નું નાનું
  2. બાફવા માટે પાણી
  3. ૨૫૦ ગ્રામ પનીર
  4. જરૂર મુજબ મેગી રગદોડવા કોર્ન ફ્લોર
  5. મેરીનેશન માટે:
  6. ૩ ટેબલ સ્પૂનહંગ કર્ડ (પાણી નિતારી લું દહીં)
  7. ૧ ટેબલ સ્પૂનબેસન
  8. ૧/૪ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  9. ૧/૪ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  10. ૧/૨ ટી સ્પૂનહળદર
  11. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  12. ૧/૨ ટી સ્પૂનસેજવન ચટણી
  13. મેગી મેજિક એ મસાલા નું પેકેટ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧.૩૦ કલાક
  1. 1

    પેન માં પાણી નાખી ઊકળે એટલે તેમાં મેગી બાફી લેવી. પછી ઠડી થાય એટલે તેને કોર્ન ફ્લોર માં રગદોડવી.

  2. 2

    મેરિનેશન ની બધી સામગ્રી મિક્સ કરી તેમાં પનીર ની સ્ટીક ૧ થી ૨ કલાક માટે મેરીનેટ કરો

  3. 3

    મેરીનેટીઓન માં થી કાઢી તેના પર કોર્ન ફ્લોર વાળી મેગી રોલ કરવી.તેલમાં તળી લેવી.

  4. 4

    ફ્રાય થાય એટલે તેની ઉપર મેગી મેજિક મસાલા સ્પ્રિંકલ કરવું.મેગી પનીર બાઇટ્સ રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes