કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#MaggiMagicInMinutes
#Collab
પકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય.

#MaggiMagicInMinutes
#Collab
પકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
2_3 સર્વિંગ્સ
  • 1 બાઉલમેગી
  • 2 ચમચીલીલુ લસણ
  • 2 ચમચીલીલી ડુંગળી
  • 2 ચમચીગાજર જીણું સમારેલું
  • 2 ચમચીકેપ્સીકમ જીણું સમારેલું
  • 1 ચમચીકેબેજ કટ કરેલી
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ટી સ્પૂનહલ્દી
  • 1 ચમચીલાલ મરચું
  • ચપટીહિંગ
  • 1 ચમચીમેગી મસાલો
  • 1 કપછાશ
  • 1 સ્પૂનતેલ
  • 1 ચમચીઆખા ધાણા
  • 1 ટી સ્પૂનજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 1 નાની વાટકીબેસન
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથવાર મેગી બનાવી ઠંડી થવા દો.

    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ 1 બાઉલ માં મેગી,લસણ, લીલી ડુંગળી,ગાજર, કેપ્સિકમ, કેબેજ,લાલ મરચું,ધાણા જીરું,મીઠું,ગરમ મસાલો,બેસન નાખી મિક્સ કરી ગોળા બનાવી લો.અને ગરમ તેલ માં તળી લો

    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક કડાઇ માં એક ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ,આખા ધાણા,લીલુ લસણ,લીલી ડુંગળી,,બેસન નાખી મિક્સ કરો,હલ્દી,લાલ મરચું,ધાણા જીરું તેમાં છાશ નાખો,મીઠું નાખી, મિક્સ કરી 5_10 મિનિટ થવા દો.મેગી નો ગરમ મસાલો નાખી.મેગી પકોડા નાખી 5 મિનિટ થવા દહીં ગરમ ગરમ પીરસો. ઉપપર થી લીલુ લસણ નાખી

    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ને સર્વ કરો, રાઈસ યા પરોઠા જોડે યમ્મી લાગે છે.

    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર February 26, 2021 10:47
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 22, 2022 15:11
testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પકોડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  4. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  5. પૂરી (Poori Recipe in Gujarati)
  1. બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
  2. મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
  3. રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
  4. મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14649469
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close