પંજાબી ગોબી મસાલા (Punjabi Gobi Masala Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
પંજાબી ગોબી મસાલા (Punjabi Gobi Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવર ને મોટા કાપી લો,બટાકા મોટા કાપી લો
- 2
કડાઈ માં તેલ નાખી,જીરુ નાખો,પછી બારીક સમારેલી ડુંગળી નાખી સાતળો
- 3
થોડા સાતળી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો,લીલા મરચા નાખો,સાતળો,બ્રાઉન રંગ ના કરો
- 4
બધા મસાલા નાખો,(ગરમ મસાલા સિવાય) પછી ટામેટા પ્યૂરી નાખો,સાંતળો.
- 5
પછી ફુલાવર, બટાકા અને વટાણા નાખી મિક્સ કરો,ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 6
ફુલાવર, બટાકા થઈ જાય ત્યારે ગરમ મસાલો નાખી મિક્સ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655349










ટિપ્પણીઓ (2)