સ્મોકી કોલિફ્લોવર (Smoky Cauliflower Recipe In Gujarati)

Preity Dodia @cook_91010
સ્મોકી કોલિફ્લોવર (Smoky Cauliflower Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ને ફ્લાવરને મોટા કટ કરી પાંચ મિનિટ પાણીમાં ઉકાળી લો
- 2
હવે એક બાઉલ અંદર દહીં તેમજ બધા મસાલા ઉમેરો હવે તેમાં ફ્લાવર ઉમેરી દોઢથી બે કલાક માટે મેરીનેટ થવા દો
- 3
જો તમારી પાસે બાર્બેક્યુ સ્ટવ હોય તો તેમાં બેક કરો અથવા ના હોય તો ગેસ પર એક જાળી રાખી તેની પર કોલસા રાખો તેની ઉપર પાછી બીજી એક જાળી રાખો બારબેકયુ સ્ટીક મદદથી શેકી લો તો પણ smoky flavar આવી જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655959








ટિપ્પણીઓ (4)