અદડિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ ઘી
  2. ૧૦૦ ગ્રામ અડદનો લોટ
  3. ૭૫ ગ્રામ ઘઉંનો લોટ
  4. ૧ ચમચી ગુંદર
  5. ૧ ચમચી ટુકડા કાજુ
  6. ૧ ચમચી બદામ કતરણ
  7. ૧ વાટકી ગોળ
  8. ૧/૨ વાટકી ખાંડ નું બૂરૂ
  9. ૧૦૦ ગ્રામ અડદીયાનો મસાલો
  10. કોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોયામાં ઘી નાખીને ગરમ કરવું અડદનો લોટ શેકાઈ જાય ત્યા સુધી સાંતળો પછી ઘઉંનો લોટ શેકવો પછી એમાં ગુંદર નાખવો ગેસ બંધ કરી દેવો અડદિયા નો મસાલો નાખો નાખો સૂકો મેવો નાખી દેવો ગોળ અને ખાંડનું બુરૂ નાખી દેવુ એક થાળીમાં પાથરી દેવું ગરમ હોય ત્યારે જ કાપા પાડી દેવા ઉપરથી ટોપરાનું ખમણ છાંટવું.

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes