#GA4#Week24#GARLIC
સૌપ્રથમ રોટલીના નાના-નાના ટૂકડા કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ તતડવા દો.ત્યારબાદ હિંગ અને લસણ નાખી તેમાં રોટલીના ટુકડા નાખવા.
તેમાં છાશ નાખવી. હળદર, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું નાખી પાંચ મિનિટ સુધી થવા દેવું.
તૈયાર છે ગરમા ગરમ રોટલી નુ શાક...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ