દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4#WEEK25
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બન્ને દાળને ધોઈને અલગ અલગ ત્રણ કલાક માટે બોળીને નિતારીને જ્યુસ મશીનમાં પાણી વગર પીલો, જરૂર પડે તો બે ત્રણ ચમચી જ પાણી ઉમેરો.
- 2
પીસતી વખતે આદુ મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરો. જરાક દળદાર પીસવુ.
- 3
પછી ખીરુ તાકીને બે કલાક તાપમાન મૂકી દો, અને તેરી માં ગોલ્ડન રંગ ના માપ ના વડા મૂકી તળી લો.
- 4
દહીંમા ખાંડ નાખી મિક્સ કરી લો. પછી વરાના એકના બે પીસ કરી તેની ઉપર કર્યું નહીં ચાટ મસાલો લાલ મરચું અને મરી પાઉડર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669922
ટિપ્પણીઓ