કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week24
#garlic
#varaliyu

#GA4
#Week24
#garlic
#varaliyu

વધુ વાંચો

વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week24
#garlic
#varaliyu

#GA4
#Week24
#garlic
#varaliyu

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1:15 કલાક
4 લોકો માટે
  • ૭ નંગબટાકા મીડિયમ સાઈઝ ના
  • ૫ નંગટામેટા
  • ૧-૨ રીંગણાં
  • ૧-૨ ગાજર
  • ૫ નંગમરચા
  • ૬નાની ડુંગળી
  • ૧ નંગકાચું કેળું
  • ૫-૬ લસણ આખા
  • ૧પેકેટ ચવાણું
  • ૧/૨ કપગાંઠિયા
  • ગ્રેવી માટે : ૩ નંગ ટામેટા ઝીણા સમારેલા
  • ૩ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • સ્વાદ અનુસારલાલ મરચું પાઉડર જરૂર મુજબ
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૨ ચમચીધાણજીરૂ પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચા તેલ
  • ૧બાદિયો
  • ૧ નંગલાલ સૂકું મરચું
  • ૧ ચમચીજીરું
  • ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1:15 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને પાણી થી ધોઈ લો. ત્યારબાદ તેમાં વચ્ચે કાપા પાડી દેવા.

  2. 2

    પછી એક પેકેટ ચવાણાને તેમજ ગાંઠિયા ને ખંડણી માં ક્રશ કરી લેવું.અને કાપા પાડેલા વેજિસ્ માં ભરી દેવું.ડુંગળી અને લસણ ને ભર્યા વગર રાખવા.

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેને સ્ટીમર માં પાણી મૂકી ને ઉપર કાણા વાળી ડિશ ને રાખો અને પાણી ઉકળે એટલે ભરેલા વેજિશ ને વરાળે બાફવા મૂકો આશરે ૧૦ - ૧૫ મિનીટ સુધી ચડવા દો.

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ચેક કરી લેવું કે બટાકા ચડી ગયા છે કે નય.નો ચડ્યા હોય તો ૫ મિનિટ વધુ ચડવા દેવું.પછી તેનો ગેસ બંધ કરી દેવો. અને એક વાસણ મા કે માટી ના વાસણ ને ગેસ પર મૂકી ને ગરમ થવા દેવું પછી તેમાં તેલ ઉમેરવું.

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને તેને ગરમ થવા દેવું તેલ ગરમ થાય પછી તેમાં બદિયો, જીરૂ અને હિંગ ઉમેરી ને તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને થોડી વાર ચલાવવું.

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ને ઉમેરવા અને તેને ટામેટા ચડે ત્યાં સુધી ફેરવવા પછી તેમાં મીઠું, હળદર પાઉડર અને લાલ મરચુ પાઉડર તેમજ ગરમ મસાલો ઉમેરી ને તેને બરાબર મિક્સ કરવું.

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં પાણી ઉમેરી ને ચડવા દેવું જ્યારે ગ્રેવી ચડી જાય અને તેમાંથી તેલ છૂટું પડે પછી તેમાં ભરી ને બાફેલા વેજીસ ઉમેરવા

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અને હળવા હાથે મિક્સ કરવું અને થોડી વાર ચડવા દેવું.પછી ગેસ બંધ કરી ને રોટલા,પરોઠા કે નાન સાથે સર્વ કરો.

    વરાળિયુ (Varaliyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર February 28, 2021 19:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વરાળીયુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  5. બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
  1. મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
  2. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  3. પર્પલ કેબેજ સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
  4. ક્રિસ્પી લસણીયા રોટલો (Crispy Lasaniya Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662934
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close