લીલા લસણ અને કોથમીર ની ચટણી (Lila Lasan Kothmir Chutney Recipe In Gujarati)

jayshree Parekh @cook_25505991
લીલા લસણ અને કોથમીર ની ચટણી (Lila Lasan Kothmir Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલુ લસણ સમારી ને એકવાર મિકસર મા ક્રશ કરી લો ત્યારબાદ કોથમીર,લીલુ લસણ, લીલા મરચાં સમારેલા તથા બધા મસાલા નાખી દો
- 2
ત્યારબાદ એકવાર મિકસર મા પીસી લો ત્યારબાદ જરૂર પડે તો 1થી2 ચમચી પાણી નાખી સરખુ મિકસર મા પીસી લો
- 3
તો તૈયાર છે સેન્ડવીચ, ભજીયા, ખમણ સાથે ખાઈ શકાય એવી ઓલ ઈન વન લીલા લસણ ની ચટણી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664968







ટિપ્પણીઓ (3)