કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪
  1. ૨- કપ ચણા નો કકરો લોટ(૨૦૦ ગ્રામ)
  2. ૧- કપ ખાંડ(૧૦૦ ગ્રામ)
  3. ૧- કપ ઘી(૧૦૦- ગ્રામ)
  4. ૧- કપ દૂધ
  5. ૧- ચમચી ઈલાયચિ પાઉડર
  6. ૨૦-૨૫ તાર કેસર ના
  7. ધાબો દેવા માટે
  8. ૩- ચમચી દૂધ
  9. ૩_ ચમચી ઘી
  10. ગાર્નિશ માટે
  11. પિસ્તા
  12. બદામ
  13. ચારોડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    પહેલ લોટ માં ઘી અને દૂધ ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરો. પછી તેને થેપિ ૩૦ મીનીટ માટે ઢાંકિ દો. અને ધાબો દીધો કહેવાય. ૩૦ મીનીટ પછી ચોખા ની ચાયણી થી ચાલી લો.

  2. 2

    એક્ મોટી કડાઈ માં ઘી ઉમેરી ઘી પિગડે એટલે લોટ ઉમેરી ધીમા તાપે સતત હલાવો. ૧૫-૧૭ મીનીટ સુધી હલાવો. ઘી છુટું પડવા માંડે, અને લોટ નો કલર બ્રાઉન થાય ત્યા સુધી શેકો.
    પછી ગેસ બંધ કરો, અને થોડું થોડું દૂધ ઉમરે તા જાવ. પછી ગેસ ચાલુ કરી હલાવો, દૂધ બડી જાય એટલે કડાઈ નીચે ઉતરી લો. (દૂધ ની જગ્યા એ માવો પણ ઉમેરી શકાય)

  3. 3

    એક્ તપેલી માં ખાંડ ઉમેરી ખાંડ ડૂબે તેટલૂ પાણી ઉમેરો., અને ધીમા તાપે હલાવો, તેમા ઇલાયચિ પાઉડર ઉમેરો, અને પાણી માં પાલાડે લૂ કેસર ઉમેરો,. ૨- તાર ની ચાસણી કરો. પછી તેને લોટ માં ઉમેરો, અને બરાબર મિક્સ કરો. પછી તેમા ૩- ચમચી ઘી ઉમેરો, મિક્સ કરો.

  4. 4

    પછી તેને તેલ થી ગ્રીસ કરેલી ડિશ માં પાથરી દો. ઉપર થી ચારોડી પાથરો, પિસ્તા ની કતરણ પાથરો, અને બદામ પાણ પાથરો. ડિશ ને ઢાંકી ૭-૮ કલાક માટે મૂકી દો. પછી તેના પીસ કરો અને મોહન ને થાળ ધરાવો,

  5. 5

    આભાર(મોહનથાળ એટલે ભાગવાન મોહન નો થાળ, ભગવાન ને મોહનથાળ ખુબ્જ પ્રિય હતો એટલે અનુ નામ મોહનથાળ પડયુ.)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર March 01, 2021 16:00
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (15)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 01, 2021 13:05
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  3. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  4. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  5. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  1. સરગવો બેસન સબ્જી (Sargva Besan Sabji Recipe in Gujarati)
  2. મેગી ફ્રેન્કી (Maggi Frankie recipe in Gujarati)
  3. મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
  4. મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667014
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close