સરગવો બેસન સબ્જી (Sargva Besan Sabji Recipe in Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૬-૭સરગવા ની શીંગ
  2. ૨૫૦ ગ્રામ દહીં
  3. મીઠું
  4. ચપટીહળદર
  5. 1લીલું મરચું
  6. મીઠો લીમડો
  7. 1/2ચમચી ખાંડ
  8. પાણી જરૂર મુજબ
  9. ૬ ચમચીચણા નો લોટ
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૧ ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સરગવો પાણી માં છુટ્ટો બાફી લો મીઠું નાખી ને

  2. 2

    બફાઈ જાય એટલે ગાળી લેવો અને દહીં માં ચણા નો લોટ મીઠું અને હળદર ઉમેરી ગ્રાઇન્ડ કરી લો

  3. 3

    એક પેન માં તેલ મૂકી રાઈ તતડી જાય એટલે જીરૂ અને હિંગ નાખો

  4. 4

    ત્યારબાદ તેમાં લીમડો અને લીલું મરચું નાખો અને દહીં નું મિશ્રણ ઉમેરો

  5. 5

    થોડું હલાવતા રેહવું પછી બફેલો સરગવો ઉમેરો.અને ઢાંકી ને થવા દેવું

  6. 6

    તેને પડવાલી રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes