કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
છ લોકો માટે
  • 1 વાટકીઅડદની દાળ
  • 1 વાટકીમગની છડી દાળ
  • 1/2 કિલો દહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીમરચાની ભૂકી
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 વાટકીદાડમના દાણા
  • ૧ વાટકીઝીણી સેવ
  • 1 વાટકીમસાલા શીંગ
  • 1 ચમચીશેકેલા જીરું નો પાઉડર
  • તળેલા શીંગદાણા
  • લીલી ચટણી
  • ખજૂર આમલીની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે મગની દાળ અને અડદની દાળ ને ૪ થી ૫ કલાક પલાળી દેશુ દાળ પલડી જશે એટલે તેના દાણા મોટા થઈ જશે

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બંને દાળને મિક્સરમાં ક્રશ કરી લો પાણી બધું નીતારી ને પછી જ મિક્સર જાણ કરજો જો જરૂર પડે તો એકથી બે ચમચી જ પાણી નાખીને ક્રશ કરજો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ક્રોસ કરીને એક બાઉલ માં બંને મિક્સ કરી નાખો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં મીઠું નાખીને ખૂબ જ હલાવી લો તેનું ખીરું થોડું જાડું રાખવાનું છે વડા જીઓસાવન આપી શકીએ તેવું રાખવાનું છે

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી મીડીયમ આજ ઉપર વડા તરી લો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો પછી એક તપેલીમાં ગરમ પાણી કરો તેમાં મીઠું નાખવું પછી તેમાં વડા ના કીધું દસથી પંદર મિનિટ વડા તેમાં પલળવા દો પાણીમાં વડા ઉપર આવી જાય માટે તપેલીમાં ડીશ અંદર રહી જાય એ રીતે ડીશ મૂકી તેની ઉપર વજન મૂકી અને પલળવા દો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પંદરથી વીસ મિનિટ થઈ જાય પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો વોડા નિતારીને કાઢવાના છે થોડા દબાવીને વધારે દબાવવાના નથી

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી એક બાઉલમાં દહીં લો તેમાં થોડી ખાંડ ઉમેરીને મિક્સ કરીને ફ્રીઝમાં રાખી દો કલાક થશે તો ખાંડ ઓગળી જશે પછી બરાબર તેને હલાવી નાખો મીઠું દહીં ન ભાવે તો એમનો પણ દહીં વાપરી શકાય છે

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બધા જ વળા ને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા પછી તેની ઉપર દહીં લીલી ચટણી

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    લાલ ચટણી તળેલા શીંગદાણા ઉમેરો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારબાદ તેમાં મસાલા શીંગ મરચાની ભૂકી ગરમ મસાલો જીરુ પાઉડર સેવ દાડમના દાણા નાખી દો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તૈયાર છે દહીં વડા તેને સર્વ કરો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર March 05, 2021 13:42
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 24, 2021 11:18
Soft....Soft...
Yuuuuuummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  5. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  1. સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
  2. ચાઈનીઝ રાઈસ (Chienese Rice Recipe In Gujarati)
  3. વધારેલી ખીચડી (Vghareli Khichdi Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686143
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close