સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Charulata Faldu @charu123
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની સિંગને ધોઈ અને નાના ટુકડા કરી લેવા
- 2
પછી તેને એક કૂકરમાં પાણી નાખી બાફી લેવા તેમાં થોડું મીઠું નાખી દેવું પછી બાફેલી શીંગ માંથી બીયા કાઢી નાખવા
- 3
પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ-,જીરું, હિંગ,નાખી લસણ નાખવું હોય તો તેની પેસ્ટ નાખી સરગવાની શીંગ નો વઘાર કરવો
- 4
પછી તેમાં ચટણી, હળદર,મીઠું ધાણાજીરૂ, ખાંડ નાખી તેમાં જેસિંગ બાફેલુ હોય તે પાણી નાખવું
- 5
પછી ઉપરથી શેકેલો ચણાનો લોટ નાખી મિક્સ કરી હલાવો
- 6
હવે તૈયાર છે સરગવાના ચણાના લોટવાળું શાક
- 7
ઉપરથી ધાણા ભાજી નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686544














ટિપ્પણીઓ (2)