રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને મિક્સરમાં ક્રશ કરી લેવી એકદમ ઝીણો ક્રશ કરો
- 2
ત્યારબાદ તેમાં દહીં અને ઘઉંના લોટને મિક્સ કરી જોઈતા પ્રમાણમાં પાણી નાખી ખીરું બનાવી દેવું જીરુ અંદર ઉમેરો
- 3
હવે તેલ ઉમેરી 25 મિનિટ તેને રહેવા દેવું પછી તેમાં સોડા ઉમેરીને ખીરૂ એકદમ હલાવી લેવું
- 4
ત્યારબાદ તવી ને એકદમ ગરમ કરી તેમાં તેલ અને પાણી વારુ કપડું ફેરવી
- 5
પછી ખીરું પાથરી દેવો થોડા ધીરો ગેસ રાખી થવા દેવું પછી કિનારી મા ઘી લગાવીને થવા દેવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692011














ટિપ્પણીઓ (4)