ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

20 minits
4 vyakti
  1. 1 કપભાખરી નો લોટ
  2. 1 કપરોટલીનો લોટ
  3. 1/2 કપતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ઘી ખોબા રોટી પર લગાવો

રાંધવાની સૂચનાઓ

20 minits
  1. 1

    સો પ્રથમ બને લોટ મિક્સ કરી તેમાં મીઠું અને તેલ એડ કરી મીડ્યમ કઠણ લોટ બાંધી લો ને લોટ ને ઠંકી ને 20 મિનીટ માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે લોટ માંથી એક મોટું લુવો કરી ને વળી લો

  3. 3

    હવે તેમાં તમારી મનપસંદ ડિઝાઇન બનાવી લો

  4. 4

    હવે નોનસ્ટિક પેનમાં ધિમાં ગેસ પર શેકી લો સેકાય ગય બાદ તેનાં પર ઘી લગાવી દો.

  5. 5

    તો રેડ્ડી છે ખોબા રોટી ખોબા રોટી ને પંચરત્ન દાળ જોડે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes