મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા તેલ મૂકીને પાપડ તળી લો
- 2
ત્યારબાદ ડુંગળી અને ટામેટાં મા મીઠું, લાલ મરચાંનો પાઉડર અને હિંગ નાખી સરખુ મિક્સ કરો
- 3
લીલી ચટણી બનાવવા માટે મિકસર જાર મા કોથમીર, લીલા મરચાં, લસણ,ફુદીનો શીંગદાણા, જીરૂ, આદુ, મીઠું, ખાંડ, લીંબુ નો રસ અને ચપટી હિંગ નાખી ચટણી તૈયાર કરો
- 4
ખાવા ના સમયે તળેલા પાપડ ઉપર લીલી ચટણી લગાવી ઉપર તૈયાર કરેલ ડુંગળી અને ટામેટાં પાથરો તેના ઉપર મરી નો ભૂકો, જીરા નો ભૂકો અને લાલ મરચાં નો છાંટવો
- 5
તો તૈયાર છે ચટપટા મસાલા પાપડ ની લિજ્જત માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695857













ટિપ્પણીઓ (4)