દહીં વાળા આલુ સબ્જી (Dahi Aloo Sabji Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

#GA4
#Week1
#yogert and potato

દહીં વાળા આલુ સબ્જી (Dahi Aloo Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week1
#yogert and potato

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૪ નંગબાફેલા બટાકા
  2. ૧ વાટકોદહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ નંગકાંદા
  5. મરચું અને હળદર પાઉડર
  6. તેલ વઘાર માટે
  7. આદું અને લસણ ની પેસ્ટ
  8. ૧-૨તેજ પત્તા

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    કઢાઈમાં તેલ નાખો

  2. 2

    તેમાં આદું અને લસણ ની પેસ્ટ ઉમેરવી

  3. 3

    તેજ પત્તા ઉમેરો

  4. 4

    ઝીણા સમારેલા કાંદા ઉમેરી સાંતળો

  5. 5

    એક બાઉલમાં દહીં લો

  6. 6

    તેમાં મરચું હળદર પાઉડર નાખી મિક્સ કરો

  7. 7

    કઢાઈમાં આ મિશ્રણ નાખો

  8. 8

    પાણી ઉમેરો અને ઉકાળો

  9. 9

    બાફેલા બટાકા ઉમેરો અને મીઠું નાખી હલાવો

  10. 10

    થેપલા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes