રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ 250 ગ્રામ ઘઉંનો લોટ લ્યો ત્યારબાદ તેમાં 50 મીલી તેલ ઉમેરી અને હાથની મદદથી બંને ને મિક્સ કરી લો
- 2
તેલ અને લોટ બંને મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ધીમે ધીમે જરૂર મુજબ પાણી ઉમેરી અને હાથની મદદથી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી અને રાખી દો
- 3
લોટ બાંધ્યાં ને પંદરથી વીસ મિનિટ થાય ત્યારબાદ તેના નાના નાના લૂઆ કરી અને તેને પાટલા વેલણ ની મદદથી વણી લો ત્યારબાદ તેને તાવડી ઉપર નાખી અને બંને સાઈડથી શેકી લો
- 4
રોટલી બને બાજુ થી શેકાઈ જાય ત્યારબાદ તેના ઉપર ઘી લગાવી અને સર્વિંગ પ્લેટમાં લઈ ને શાક અથવા બીજી કોઇ વસ્તુ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697407















ટિપ્પણીઓ (6)