રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક બાઉલમાં લોટ લઈશું હવે તેમાં ઘી અને મીઠું નાખી લોટ બરાબર મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરી દો તૈયાર કરી લઈશું
- 2
હવે તે ડો ને કપડું ઢાંકી દસ મિનિટ રાખી દઈશું હવે તેમાંથી આપણ લોવા વાડી જાડો રોટલો વણી લઈશું
- 3
પછી તેને તવી પર અધકચરા શેકી લઈશું પછી તેને આંગળીની મદદથી ખોબા પાડી લઈશું ખોબા પડી જાય પછી તેને બંને બાજુ કડક શકી લઈશું પછી તેના પર બટર લગાવી દઈશું આમ આપણી રાજસ્થાની ખોબા વાળો રોટલો તૈયાર છે
- 4
- 5
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698183














ટિપ્પણીઓ (3)