કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week25
રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે.

#GA4
#Week25
રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩-૪રોટલી
  2. ૧/૨ કપકોબી (પાતળી સમારેલી)
  3. ૧/૨ કપગાજર (ખમળેલું)
  4. ૧/૨ કપમકાઈ ના દાણા (બાફેલી)
  5. ૨મીડિયમ ડુંગળી(પાતળી સમારેલી)
  6. ૩ટામેટાં સ્લાઈસ કરેલા
  7. ૨લાલ કે લીલા મરચા સમારેલા
  8. ૨ ચમચીકોથમીર
  9. ૩-૪ ચમચીબટર
  10. ૩ ચમચીમેયોનિઝ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ચમચીજેટલો તીખાનો ભૂકો
  13. ૧/૨ કપમોઝરેલા ચીઝ અથવા રેગ્યુલર ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં કોબી,ગાજર,મરચા અને કોથમીર મિક્સ કરી દો.અને તેમાં 1/2 મેયોનિઝ અને ચપટીક મીઠું અને થોડો તીખાનો ભૂકો નાખી બરાબર હલાવી બધું મિક્સ કરો.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ રોટલી ને પાટલા પર રાખી છરીથી વચ્ચેથી પીક માં બતાવ્યા પ્રમાણે કટ કરી લો.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં એકબાજુથી વેજિટેબલ્સ નું મિશ્રણ પાથરી દો.તેની બાજુમાં નીચે મેયોનિઝ લગાડી ને તેના પર મકાઈ મુકો.તેમ જ બાજુમાં ટામેટાં અને મોઝરેલા ચીઝ રાખી દો.અને ઉપર ચપટીક મીઠું ને તીખાનો ભૂકો ભભરાવી દો.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ➡️મેં આમા ત્રનેય રેપ અલગ-અલગ રીતે કર્યા છે.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને પીકમાં બતાવ્યા પ્રમાણે તેને વાળી લો.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એક ગ્રીલપેન માં બટર મૂકી ને બંને બાજુ શેકી લો.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અને સોસ સાથે ગરમ-ગરમ સર્વ કરો.

    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ➡️આમા તમને ગમતી બીજા વેજિટેબલ્સ કે બીજી સામગ્રી પણ લઈ શકો છો.
    *➡️અને ડુંગળી ન ખાતા હોઈ તો અવોઇડ પણ કરી શકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર March 07, 2021 18:29
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Ketki Dave
Ketki Dave @ketki_10
April 06, 2021 17:12
MAST.....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698351
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close