રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ બાંધી દો અને બટાકા બાફી લો.બટાકા ને માવો કરી એમાં હળદર મીઠું ઉમેરો અને વધરીયા માં તેલ લઈ એમાં હિંગ ઉમેરો ને વાટેલો લીલો મસાલો ઉમેરી સેકાય એટલે આ બટાકા ના માવા મા ઉમેરી લો. ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર ઉમેરી એને પણ માં તેલ ઉમેરી સોનેરી થાય ત્યાં સુધી થવા દો.
- 2
બીજા વાસણ મા પનીર ના ટુકડા કરી એને બટર મા ઉમેરો ત્યાર બાદ એમાં કસૂરી મેથી, વેજ તંદુરી મસાલો અને મીઠું ઉમેરી બરાબર દેખાય ત્યાં સુધી થવા દો.અને કાંદા ને બારીક સમારી લો.
- 3
ત્યાર બાદ તવા પર રોટલી બનાવી એને એક બાજુ થી બરાબર અને બીજી બાજુ થી અધકચરી સેકી લો ત્યાર બાદ જ બાજુ થી બરાબર દેખાય હોય એના પર સોસ,સેઝવાનન ચટણી લગાવો એના પર ટીક્કી,કાંદા,પનીર,ચીઝ ઉમેરી રોલ બનાવી લો.
- 4
- 5
હવે ફરીથી આ રોટી રોલ ને તવા પર તેલ k બટર લગાવી સેકાવા દો એને ત્યાર બાદ સર્વ કરો
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707177















ટિપ્પણીઓ (3)