રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ બાંધી દો અને બટાકા બાફી લો.બટાકા ને માવો કરી એમાં હળદર મીઠું ઉમેરો અને વધરીયા માં તેલ લઈ એમાં હિંગ ઉમેરો ને વાટેલો લીલો મસાલો ઉમેરી સેકાય એટલે આ બટાકા ના માવા મા ઉમેરી લો. ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર ઉમેરી એને પણ માં તેલ ઉમેરી સોનેરી થાય ત્યાં સુધી થવા દો.
- 2
બીજા વાસણ મા પનીર ના ટુકડા કરી એને બટર મા ઉમેરો ત્યાર બાદ એમાં કસૂરી મેથી, વેજ તંદુરી મસાલો અને મીઠું ઉમેરી બરાબર દેખાય ત્યાં સુધી થવા દો.અને કાંદા ને બારીક સમારી લો.
- 3
ત્યાર બાદ તવા પર રોટલી બનાવી એને એક બાજુ થી બરાબર અને બીજી બાજુ થી અધકચરી સેકી લો ત્યાર બાદ જ બાજુ થી બરાબર દેખાય હોય એના પર સોસ,સેઝવાનન ચટણી લગાવો એના પર ટીક્કી,કાંદા,પનીર,ચીઝ ઉમેરી રોલ બનાવી લો.
- 4
- 5
હવે ફરીથી આ રોટી રોલ ને તવા પર તેલ k બટર લગાવી સેકાવા દો એને ત્યાર બાદ સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
રોટી રેપ (roti wrap)
#PS#cookpadindia#cookpadgujaratiફ્રેંકી બનાવો એવું જ પણ થોડું અલગ બનાવો એટલે wrap કહેવાય. રોટલીનો એક સાઈડથી કાપી અને ફોલ્ડ કરતા જવું એટલે બની જાય રોટી wrap...બાળકોને ખાતાં પણ ફાવે અને મજા પણ આવે...એકદમ ટેસ્ટી અને ચિઝી wrap... Khyati's Kitchen -
-
મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
#GA4#week25#roti#cookpadgujrati#cookpadindiaડિનર માટે મેનુ નક્કી કરતા હતા , મે રોટી સબ્જી સજેસ્ટ કર્યું.બધા એ મોઢું બગાડ્યું.મે કહ્યુ નવી આઈટમ ખવડાવું.અને મે આ રોટી સબ્જી નું નવું version બનાવ્યુ.બધાને બહુ જ ભાવ્યું.ટિફિન માટે પણ બેસ્ટ આઈટમ છે.એકદમ હેલધી અને ચટપટું ,રોટી સબ્જી ના આ combination માટે ક્યારે પણ ના નહિ પડે .તો ચાલો.... Hema Kamdar -
-
-
-
-
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
-
-
બનાના - ચોકો રોટી રેપ (Banana Choco Roti Wrap Recipe In Gujarati)
#GA4#Week2 આ રેપ બનાવવા મા એકદમ સહેલા છે .જો રોટલી તૈયાર હોય તો ફટાફટ બની જાય છે.સાંજે બાળકો ને ભૂખ લાગે અને બપોર ની રોટલી બનાવેલી હોય તો આ રેપ ઝડપ થી બની જાય છે.બનાના ની જગ્યા એ ચોકલેટ સાથે સારા લાગે તેવા કોઈ પણ ફ્રૂટ લઈ શકીએ. Vaishali Vora -
-
-
-
ગાર્લિક ઓનિયન મેયોનીઝ રોટી (Garlic Onion Mayonnaise Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Roti Manisha Desai -
-
-
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
રોટી મંચુરિયન (Roti Manchurian Recipe In Gujarati)
#GA4#Week3લગભગ બધા ના ઘર માં રોટલી વધતી જ હોય છે અને આજ ની લગભગ દરેક ગૃહિણી વધેલી વસ્તુ ઓ નો કંઇક ને કંઇક નવું ક્રિએટિવ કરી ઉપયોગ કરી અનાજ નો બગાડ કરતા અટકાવે છે એ આજ ની ગૃહિણી ની આવડત છે મે પણ આજ આવુજ કંઇક કરવાની ટ્રાય કરી છે આ રેસિપી બહુ સરળ અને સાથે હેલથી છે Hema Joshipura -
-
-
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
More Recipes
ટિપ્પણીઓ (3)