કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week26
#બ્રેડ
ફોકાસ્યા બ્રેડ એ ઈટાલિયન બ્રેડ છે.જે દેખાવ માં જેટલી ડિલિસીયસ લાગે છે ટેસ્ટ માં એટલી જ ટેસ્ટી લાગે છે.એ શેકી ને કે પછી ગ્રાલિક બ્રેડમાં પણ ઉપયોગ કરી શકો છો.અને તેનો પોતાનો ટેસ્ટ જ એટલો સરસ છે એટલે આમનામ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.બહારની બ્રેડ માં યીસ્ટ હોઈ છે.પણ મેં આ યીસ્ટ વગર અને ઓવન વગર બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

લોટને રેસ્ટ આપતા ૨ કલાક
૩ વ્યક્તિ
  1. ૨ કપમેંદો(૨૫૦ ગ્રામ)
  2. ૧પેકેટ ઈનો
  3. ૧/૨ ટીસ્પૂનમીઠું
  4. ૧ ટેબલ સ્પૂનખાંડ(દળેલી)
  5. ૧/૨ કપદહીં
  6. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. ૨ ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ(ઓપ્શનલ)
  8. ૧/૪ કપરવો અથવા સોજી
  9. ૨ ટેબલ સ્પૂનલસણ(ઝીણું સમારેલું)
  10. ૧ કપટોપીંગ્સ
  11. ૧/૪ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  12. ૨ ટેબલસ્પૂનજેટલું પાણી અને તેલ મિક્સ કરેલ
  13. ૨ ચમચીતેલ લોટ કુણવવા માટે
  14. પાણી જરૂર પૂરતું (અંદાજે 1/2 કપ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

લોટને રેસ્ટ આપતા ૨ કલાક
  1. 1

    ➡️ *(મે ટોપીંગ્સમાં ડુંગળી,ટામેટાં,બ્રોકલી,ગાજર,કેપ્સિકમ, લાલ મરચાં,ગાજર લીધા છે.)તમે કાઈ પણ લઈ શકો છો.
    ➡️*માપ માટે આ કપ અને સ્પૂન લેવા
    ➡️*જો બ્રેડ નું મોલ્ડ ન હોઈ તો તપેલી માં પણ કરી શકાય છે.આ કોઈ પણ શેપ માં કરી શકાય.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ મેંદો,ખાંડ,મીઠું અને બેકિંગ પાઉડર એક બાઉલ માં ચાળી લો.ત્યારબાદ તેમાં રવો ઉમેરો અને બધું બરોબર મિક્સ કરો.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં તેલ,દહીં ઉમેરો અને તેના પર ઈનો નાખી ને થોડું-થોડું પાણી લઇ બધું મિક્સ કરી અને એકદમ સોફ્ટ લોટ બાંધી દો.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને ઢાંકી ને ઓછામાં ઓછો 30 મિનિટ જેટલું સાઈડ પર રાખી દો.
    ➡️*હવે જેમાં બ્રેડ કરવાની છે તે મોલ્ડને તેલ થી ગ્રીસ કરી તેમાં બટર પેપર લગાવી ને તૈયાર કરી દો.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ લોટ માં થોડું તેલ નાખી ને સરસ રીતે મસળી લો.
    અને બ્રેડ જેવો શેપ આપીને તેને મોલ્ડ માં મૂકી દો.
    હવે તેને કપડું ઢાંકી ને ૩૦ મિનિટ સુધી સાઈડ માં મૂકી દો.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૩૦ મિનિટ પછી તેમાં હાથનાં ટેરવા થી ખાડા પાડી દો. અને તેમાં 1/2 તેલ-પાણીનું મિશ્રણ રેડી દો.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેના પર લસણ પાથરી દો.અને પછી બાકી બધું ટોપીંગ્સ પાથરી દો.
    અને બાકીનું તેલ-પાણી નું મિશ્રણ પણ રેડી દો.અને પછી તેને આંગળી ઓ થી જરાક પ્રેસ કરી દો.એટલે ટોપીંગ્સ બરોબર ચોંટી જાય.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ પેન માં સ્ટેન્ડ કે કાંઠો મૂકીને તેને ૧૦ મિનિટ પ્રિહિટ કરવા મૂકી દો.
    ➡️*તમે પેન ના બદલે ઢોકળિયું પણ લઈ શકો છો.ઢોકળિયા ના ઢાંકણ પર કાઈ કપડું બાંધી લેવું એટલે વરાળ નું પાણી અંદર ન પડે.
    ➡️*મેં પહેલી વખત ઢોકળિયા માં બનાવી હતી. એમાં પણ સરસ બને છે.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ૧૦ મિનિટ રહી ને તૈયાર કરેલ બ્રેડ ના મોલ્ડને4 પેન માં મૂકી દો.
    અને ૩૦ મિનિટ સુધી એકદમ ધીમા તાપે થવા દો.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી ગેસ બંધ કરી ને તેને ટૂથપિકથી ચેક કરી લો.જો ટૂથપિકને ચોટતી નથી તો તૈયાર છે "ફોકાસ્યા બ્રેડ🍞"

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    અને જો ચોંટે તો તેને પાંચ મિનિટ વધારે રાખો ગેસ પર.

    ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર March 09, 2021 17:14
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Neelam Patel
Neelam Patel @neelam_207
July 24, 2021 13:16
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. કુલચા - ઇન્ડિયન બ્રેડ (Kulcha - Indian Bread Recipe In Gujarati)
  3. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
  5. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. ચોકલેટ બનાના (Chocolate Banana Recipe In Gujarati)
  3. સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
  4. ગાર્લીક પાણીપુરી (Garlic Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707346
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close