ગાર્લીક પાણીપુરી (Garlic Panipuri Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

ગાર્લીક પાણીપુરી (Garlic Panipuri Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. પૂરી તૈયાર
  2. પાણી પૂરી નું પાણી માટે ની સામગ્રી
  3. 1 કટોરીકોથમીર
  4. 1 કટોરીફુદિનો
  5. આદુ નો કટકો જરૂર મુજબ
  6. 3 ગ્લાસપાણી
  7. 3લીલા મરચાં
  8. 10-15કળી લસણ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચાટ મસાલો સ્વાદ મુજબ
  11. સંચર જરૂર મુજબ
  12. 1 ચમચીજીરૂ
  13. 2લીંબુ
  14. 2 ચમચીમરચું કાશ્મીરી
  15. 1 વાટકીબાફેલા ચણા
  16. 2 નંગબાફેલા બટાકા
  17. 1 કટોરીઆલુ સેવ
  18. 1 ચમચીબુંદી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાણી પૂરી નો પાણી તૈયાર કરવા માટે ધાણા ફુદિના આદુ લીલા મરચાં લસણ મીઠું જીરું ને મીક્સી મા ગ્રાઇંડ કરીશું.

  2. 2

    ગ્રાઇંડ થઈ જાય એટલે તેમા પાણી સંચર લીંબુ ખારી બુંદી એડ કરી ચમચી થી હલાવીશું. તો પાણીપુરી નો પાણી તૈયાર છે.

  3. 3

    હવે બાફેલા ચણા બટાકા મા મરચું સંચર ચાટ મસાલો કોથમીર ના પાન એડ કરી ક્રશ કરીશું.ડુંગળી એડ કરવી હોય તો કરી શકાય મે એડ નથીં કરી.

  4. 4

    તો અહી તૈયાર છે પાણી પૂરી. પાણી પૂરી ને સર્વિંગ ટ્રે મા અલગ અલગ રીતે સર્વ કરી છે. જે તમે જોઇ સકો છો. વૌવ ટેસ્ટી & યમિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes