ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. ૧૫૦ ગ્રામ સોલ્ટેડ પોટેટો ચિપ્સ
  2. ૧૫૦ ગ્રામ મસાલા પોટેટો ચિપ્સ
  3. ૫૦ ગ્રામ ફરાળી ચેવડો
  4. ૧-૧ ૧/૨ ખીરા કાકડી બારીક સમારેલી
  5. ટામેટા બારીક સમારેલા
  6. ૩ tbspડ્રાય ફ્રૂટ દ્રાક્ષ
  7. ૧ tspચાટ મસાલો
  8. ૧/૨ tspસંચળ
  9. ૧ tspમરી પાઉડર
  10. ૧ tspલાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. થોડી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં કાકડી અને ટામેટા મિક્સ કરો અને તેમાં બધો મસાલો મિક્સ કરી દો.

  2. 2

    હવે સોલ્ટેડ પોટેટો ચિપ્સ અને મસાલા પોટેટો ચિપ્સ નો ભૂકો કરી દો એટલે ચિપ્સ ના બારીક ટુકડા થઇ જશે. હવે બારીક ચિપ્સ અને ફરાળી ચેવડો બધું કાકડી ટામેટા મિક્સ માં ભેળવી દો અને મસાલા સાથે બરાબર મિક્સ કરી લો. ઉપર કોથમીર થી ગાર્નિશ કરો.

  3. 3

    તૈયાર છે ચટપટી ફરાળી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes