પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફૂદીના નું પાણી બનાવા માટે એક મિક્સર જાર માં ફુદીનો, કોથમીર, લીલાં મરચાં અને આદું નો ટુકડો લઈ તેમાં થોડો લીંબુનો રસ અને બરફના ટુકડા ઉમેરી મિક્સ કરી લેવું. એક તપેલીમાં પાણી લઈ તેમાં ફૂદીના ની પેસ્ટ નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાઉડર, જલજીરા પાઉડર, લીંબુ નો રસ અને 1/4 ચમચી લાલ મરચું નાખી મિક્સ કરી લેવું. પાણીપુરી નું પાણી તૈયાર છે. ઠંડુ થવા માટે ફ્રીજ માં મુકી દો.
- 2
- 3
બટાકા અને ચણા ને બાફી લો. બફાઈ જાય પછી બટાકા અને ચણા મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરચું અને લસણની ચટણી ઉમેરી મિક્સ કરી લેવું. મસાલો તૈયાર છે.
- 4
શિંગદાણા તળી લઈ તેમાં મીઠું, લાલ મરચું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લેવું.
- 5
પાણીપુરી પ્લેટ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14710469


















ટિપ્પણીઓ (14)