ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હક્કા નૂડલ્સ ને પાણી મા મીઠું એને તેલ ઉમેરી બરાબર બફાઈ લોવત્યા બાદ એનું પાણી કાઢી લઈ એને ઠંડા પડવા દો. એ ઠંડા પડે એટલે એમાં કોર્ન ફ્લોર ઉમેરી ગરમ તેલ મા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો.
- 2
- 3
ત્યાર બાદ એક પણ માં તેલ લઈ એમાં આદુ લસણ ઉમેરો એ ચડે એટલે એમાં લાલ મરચું અને પાણી ઉમેરો.પાણી ઉકળે એટલે એમાં મીઠું,લીંબુ ના ફૂલ,ચપટી સાકર અને આજીનો મોટા અથવા સિઝનીંગ ક્યૂબ ઉમેરો (આજીનો મોટો ઓપ્શનલ છે).ત્યાર બાદ એને જાડું કરવા એમાં કોર્ન ફ્લોર મા પાણી ઉમેરી એમાં મિક્સ કરો.હવે આપડી ચાઇનીઝ ભેળ ની ચટણી તૈયાર છે.
- 4
- 5
છેલ્લે કોબી,કાંદા અને લીલાં કાંદા ને સમારી એને અને નૂડલ્સ ને આ ચટણી ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712156


















ટિપ્પણીઓ (4)