બ્રેડ મસાલા કોઈન (Bread Masala Coin Recipe in Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

#GA4
#Week26
# bread

બ્રેડ મસાલા કોઈન (Bread Masala Coin Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week26
# bread

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. મોટો બાફેલો બટાકો
  2. 1ડુંગળી જીણી સમારેલી
  3. 1 ટીસ્પૂનઓરેગાનો
  4. ૧ ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  7. ૧ નાની વાડકીબાફેલી મકાઈના દાણા
  8. 1 ચપટીગરમ મસાલો
  9. 2 ટેબલસ્પૂનમસાલા શીંગ
  10. ૩ tbspમાયોનીઝ
  11. ગાર્નિશીંગ માટે ઝીણી સેવ
  12. 2 ટેબલસ્પૂનટોમેટો કેચપ
  13. 1પેકેટ બ્રેડ
  14. 1 ટેબલ સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    બ્રેડ લઇ તેને વચ્ચેથી ગોળાકાર કાપી લેવી

  2. 2

    બટાકાને બાફી તેને મસળી તેમાં ડુંગળી મીઠું મકાઈના દાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો આમચૂર પાઉડર, થોડું મેયોનીઝ અને મસાલા શીંગ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લેવું

  3. 3

    હવે ગોળ કાપીને તૈયાર કરેલી બ્રેડ લઇ તેની એક બાજુએ મેયોનીઝ લગાવી તૈયાર કરી લેવું

  4. 4

    હવે બીજી બ્રેડ પર તૈયાર કરેલો બટાકાનું મિશ્રણ બરાબર લગાવી દેવો હવે તેને ઉપર મેયોનીઝ વાળી બ્રેડ ઢાંકી દેવી આ રીતે બધી બ્રેડ તૈયાર કરી લેવી

  5. 5

    હવે એક પેનમાં લઈ તેમાં બટર ઉમેરી તૈયાર કરેલ બ્રેડ કોઈન મૂકી બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવું

  6. 6

    હવે આ તૈયાર કરેલી બ્રેડ કોઈન એક પ્લેટમાં કાઢી તેની કિનારી પર કેચપ લગાવી જીની સેવા રગદોળી લેવું આ રીતે બધી બ્રેડ તૈયાર કરી લેવી

  7. 7

    હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર મસાલા શીંગ મૂકી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes