#GA4#Week26#Bhel
સૌ પ્રથમ એક વાડકામાં તીખો ફરાળી ચેવડો, મોળો ફરાળી ચેવડો, કેળાની વેફર, બટાકા ની વેફર નાખો.
ત્યારબાદ તેમાં દાડમ, કોથમીર, દહીં, ખજુર-આંબલીની ચટણી, લીલી દ્રાક્ષ, કોથમીર લીલા મરચાં ની ચટણી નાખો. ત્યારબાદ તેને મીક્સ કરો.
ત્યારબાદ તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)