ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને બાફી અને વઘારી લેવા
- 2
સીંગદાણાને પણ તેલમાં શેકી ચટણી મીઠું ધાણાજીરૂ મિક્સ કરી લેવું
- 3
એક વાસણમાં મમરા નો અધકચરો ભૂકો કરીલેવા, સેવ, મગફળી,ના દાણા લઈ બધું મિક્સ કરી લેવું
- 4
પછી તેમાં બધી જ વસ્તુ મિક્સ કરી ઉપરથી ગરમ મસાલો નાખી લીલી ચટણી નાખી મિક્સ કરી લેવું
- 5
પછી તેમાં ઉપર થી આમલીનું પાણી નાખી મિક્સ કરી લેવો
- 6
તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ ભેળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717109












ટિપ્પણીઓ