વેજ.નવરત્ન કોરમા (Navratan korma)😋😋

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#GA4
#Week26
#Korma
#VEG. NAVRATAN KORMA
#નવરત્ન કોરમા 😋😋

વેજ.નવરત્ન કોરમા (Navratan korma)😋😋

#GA4
#Week26
#Korma
#VEG. NAVRATAN KORMA
#નવરત્ન કોરમા 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
5 થી 6વ્યકિત
  1. વેજિટેબ્લ્સ ♦️ 2નંગ લાલ ગાજર
  2. 2 નંગઓરેંંજ ગાજર
  3. 100 ગ્રામફ્લાવર
  4. 20 ગ્રામફણસી
  5. 1 નંગબટાકા
  6. 5-6લીલાં મરચાં
  7. 20 ગ્રામવટાણા
  8. 2 નંગબોઈલ ડુંગળીની પેસ્ટ
  9. 3-4 ચમચીઆદુ લસણની પેસ્ટ
  10. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  11. 100 ગ્રામપનીર
  12. 50 ગ્રામમોરું દહીં
  13. 60મીલી ફ્રેશક્રીમ
  14. ગરમ મસાલો ♦️2 નંગ તમાલપત્ર
  15. 1 નંગદાલચીની
  16. 2-3 નંગઈલાયચી
  17. 2-3લવિંગ
  18. 1/4 નંગજાયફળ પાઉડર
  19. 1-2 નંગજાવીત્રિ
  20. 3-4 નંગમરી
  21. 1 નંગલાલ કાશમિરી મરચું
  22. 5-6 નંગલીમડાનાં પાન
  23. 2 ચમચીગરમ મસાલો પાઉડર
  24. 2 ચમચીકસુરી મેથી
  25. 3 ચમચીસાકર
  26. સ્વાદ પ્રમાણેમીઠું
  27. 1ચમચા તેલ
  28. 2 ચમચીઘી
  29. 10-12 નંગકાજુ અને કિસમિસની પેસ્ટ
  30. ગાર્નિશ કરો ♦️4થી 5નંગ ગોલ્ડન કાજુ
  31. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  32. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ નવરત્ન કોરમા કરવા માટે સામગ્રી⬇️

  2. 2

    સૌ પ્રથમ બધા વેજીટેબલ (ઘટકમાં જણાવેલ મુજબ) પાણીમાં ધોઈને નાના મોટા પીસીસમાં કટ કરવા અને એક પેન માં જરૂર મુજબ પાણી નાખી 1બોઈલ આવે ત્યારે તેમાં ચપટી મીઠું નાંખી બધાં વેજી એડ કરી બોઈલ કરો 5થી 7મીનીટ. પછી ગૅસ બંધ કરી દો.
    ગરમ પાણીમાંથી વેજી અલગ કરી નેટ પર મૂકી રેસ્ટ આપો. જેથી વેજી ડ્રાય થાય.

  3. 3

    1, હવે એક બાઉલમાં 2નંગ ડુંગળી 2મીનીટ સુધી બોઈલ કરો અને મિક્સરમાં બારીક પેસ્ટ રેડી રેડી કરો.
    2, હવે કાજુ અને કિસમિસ ને ગરમ પાણીમાં 5મીનીટ મૂકવાં પછી તેમાંથી પાણી રિમુવ કરી મિક્સરમાં પીસીને પેસ્ટ રેડી કરો.

  4. 4
  5. 5

    હવે એક પેન માં 1ચમચી તેલ અને 2ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં (ઘટકમાં જણાવેલ મુજબ) આખો ગરમ મસાલો સાંતડવાં.
    હવે તેમાં રેડી કરેલ ડુંગળીની પેસ્ટ, લીલાં મરચાં બારિક કટ કરેલ, અને અદ્ર્ક લસણની પેસ્ટ 1મીનીટ સાંતળવું.

  6. 6

    હવે તેમાં રેડી કરેલ કાજુની પેસ્ટ મિક્સ કરી બોઈલ કરેલ વેજીટેબલ મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો પાઉડર મિક્સ કરો.

  7. 7

    હવે મોરું દહીં લો તેમાં 3ચમચી સાકર મિક્સ કરો. અને ફ્રેશ મિલ્ક વેજીટેબલમાં મિક્સ કરો અને પનીરનાં ક્યુબ એડ કરો, કસુરી મેથી પણ એડ કરો. જરુર મુજબ પાણી નાખી 7થી 8મીનીટ ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી કોરમા રેડી થવાં દો. ગૅસ બંધ કરી દો.

  8. 8
  9. 9

    ગાર્નિશ કરો ♦️જરુર મુજબ તળેલા કાજુ, બારીક સમારેલી કોથમીર અને ચીલીફ્લેક્સથી ગાર્નિશ કરો. રેડી છે સ્વાદિષ્ટ નવરત્ન કોરમા.

  10. 10

    સર્વ કરો ગરમા ગરમ નવરત્ન કોરમા રોટલી, રાઈસ, નાન અથવા પરાઠા સાથે.. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes