કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#GA4
#Week26
#Bread

#GA4
#Week26
#Bread

વધુ વાંચો

બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#GA4
#Week26
#Bread

#GA4
#Week26
#Bread

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 10બ્રેડ ની સ્લાઈસ
  2. 2પાવરા તેલ
  3. ૧ ચમચીજીરું
  4. દસ-બાર લીમડાના પાન
  5. 3 નંગસમારેલી ડુંગળી
  6. ૨ઝીણા સમારેલા ટામેટા
  7. 2લીલા મરચા
  8. 1/2 ચમચી મીઠું
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. કોથમીર
  12. 50 ગ્રામનાયલોન સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડના નાના પીસ કરી લેવા ડુંગળી, મરચા ને ટામેટાં ના ઝીણા સમારી લેવા

    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલો બનાવવા માટે હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરાનો અને લીમડાના પાનનો વઘાર કરવો ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી સાંતળવી ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં એડ કરવા

    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી તેમાં મીઠું ધાણાજીરું લીલા મરચા નાખી બરાબર મિક્સ કરો

    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલા મિક્સ કરવા માટે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખવું બધુ બરાબર સંતળાય જય અને પાણી બળી જાય ત્યાં સુધી હલાવો છેલ્લે તેમાં કોથમીર નાંખવી મસાલો તૈયાર છે

    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર કરેલા બ્રેડના કટકા ને મસાલામાં ઉમેરી દેવા હળવા હાથે હલાવવું તૈયાર છે મસાલા બ્રેડ તેને પ્લેટમાં લઇ સર્વ કરવી ઉપરથી થોડી નાયલોન સેવ અને કોથમીર નાખવાં

    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ મસાલા (Bread Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha
Nisha @nisha_sangani
પર March 11, 2021 17:45

ટિપ્પણીઓ (20)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 06, 2021 19:40
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચટપટી સૂકી ભેળ(,Chatpati Dry Bhel Recipe In Gujarati)
  2. કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)
  3. ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
  4. ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)
  5. મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
  1. ફરાળી ચાટ (Farali Chat Recipe In Gujarati)
  2. ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)
  3. નારીયળ ની પેટીસ (Coconut Pattice Recipe In Gujarati)
  4. ભેળ (Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close