#GA4#Week26
સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરો. બટાકા અને ચણાને બાફીને રાખી દો.
ત્યારબાદ એક બાઉલમાં બધી જ કોરી વસ્તુ નાખો. ત્યારબાદ ચણા અને બટાકા નાખી દો અને ઉપરથી ચટણી નાખી બધું મિક્સ કરો.
તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી ભેળ..... ઉપર કોથમીર અને ડુંગળી નાખી સર્વ કરો...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ