ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

#GA4
#Week26
#Bhel
#Mycookpadrecipe50
આ વાનગી મારી બેન અને એની સાસુ પાસે થી શીખવાની અને બનાવવા ની પ્રેરણા મળી. સામાન્યતઃ એમના ઘર માં તીખાં ફરાળી ચેવડા ની ભેળ બને. બહુ સરસ લાગે. પરંતુ અમારે ત્યાં વડીલ વર્ગ બહુ તીખું ના ખાઈ શકતા હોવાથી મેં ગળ્યો/મોળો ફરાળી ચેવડો ઉપયોગ મા લીધો. થોડું ઘણું મે ફેરફાર કરી ને મૂક્યો છે. ભાવશે બધા ને.

રાંધવાની સૂચનાઓ
- 1
એક નાની કઢાઈ મા તેલ મૂકી જીરું મૂકી બટાકા વઘારી ને શાક ને થોડું થવા દેવું
- 2
એક બાઉલ મા ફરાળી ચેવડો, ટામેટા, મિક્સ કરી લેવા
- 3
બટાકા થઈ જાય એટલે એમાં સાબુદાણા, શિંગ નો ભૂકો, મીઠું/ સીંધાલું, આદુ મરચા ની પેસ્ટ, મરી પાઉડર, લીંબુ નો રસ, ખાંડ નાખી હલાવી ગેસ બંધ કરી દેવો
- 4
ફરાળી ખીચડી ને સાવ રૂમ ટેમ્પ્રેચર પર આવવા દેવી
- 5
ફરાળી ખીચડી ઠરી ગયા બાદ બાઉલ મા મિક્સ કરેલ ચેવડો અને ટામેટા ને મિક્સ કરી, શિંગ મરચા ની ચટણી એમાં ઉમેરી ને સરસ હલાવી લેવું.
- 6
એમાં દ્રાક્ષ નાખી સરખું મિક્સ કરી સર્વ કરવું
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)