કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)

SHah NIpa @Nipa_007
#GA4
#Week26
# બ્રેડ
# cookpadgujarati
#cookpadindia
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
#GA4
#Week26
# બ્રેડ
# cookpadgujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડની એક સ્લાઈસ નો તેની ઉપર ગ્રીન ચટણી લગાવો. તેની ઉપર પેટીસ ના પીસ કરીને ગોઠવો. તેની ઉપર એક બીજી બ્રેડની સ્લાઈસ મુકો તેની ઉપર ટામેટાં સોસ કે પીઝા સોસ પાથરો અને તેની ઉપર બીજી એક સ્લાઇસ મૂકો તેમાં ગાજર ટામેટા ડુંગળી એ બધું સલાડ ગોઠવો ઉપર ચાટ મસાલો ભભરાવો તેની ઉપર એક ચોથી બ્રેડની સ્લાઇસ મૂકો. ગ્રિલ્લ કરો.
- 2
ત્યારબાદ ચીઝ છીણી ને નાખો
- 3
સૂપ સાથે સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let SHah NIpa know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722087











ટિપ્પણીઓ (8)