ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)

#GA4 #Week26
#bread
#cookpadindia
#CookpadGujarati
ગાર્લીક બ્રેડ
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4 #Week26
#bread
#cookpadindia
#CookpadGujarati
ગાર્લીક બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ખંડણી માં લસણ ની કળી ઓ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, મીઠું (થોડુંક જ કેમ કે બટર માં મીઠું હોય છે) આ બધું લઈ ને ખાંડી લો સરખું.
- 2
ત્યારબાદ તેમાં 2 ચમચી બટર ઉમેરો અને મિક્સ કરી દો. ગાર્લીક બટર તૈયાર છે
- 3
હવે પાઉં લો અને તેને ઉભા કટકા માં કટ કરી લો. નીચે ફોટો માં બતાવ્યા પ્રમાણે કરી લો.
- 4
હવે આમા એક બાજુ પેલું ગાર્લીક બટર લગાવી દો બધા માં.
- 5
હવે એક પેન લો અને ગરમ કરો. પછી ફ્લેમ ધીમી કરી દો એકદમ અને પેહલા બટર વાળો ભાગ નીચે રાખી ને બ્રેડ બધી ગોઠવી દો. 3-4 સેકન્ડ પછી બ્રેડ ને ફ્લિપ કરી દો.
- 6
અને ઉપર ચીઝ સ્પ્રેડ કરો. તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું સ્પ્રેડ કરી શકો છો. પછી ઢાંકી ને 10-14 મિનિટ કુક કરો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી
- 7
પછી ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ સ્પ્રિંકલ કરી ને ગરમ ગરમ ગાર્લીક બ્રેડ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (6)