રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ચાટ બનાવવા માટે બટાટાને બાફીને મેશ કરી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- 2
ત્યારબાદ તેમાં દાબેલીનો મસાલો એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું પાણી એડ કરો. મેશ કરેલા બટાકા એડ કરી બધું બરાબર મિક્સ કરો.
- 3
તૈયાર થયેલ મસાલાને થોડીવાર ઠંડુ થવા દેવું. હવે એક પ્લેટમાં બ્રેડ ના પીસ કરવા. ત્યારબાદ તેના પર મીઠું પાણી નાખો.
- 4
હવે તેના પર તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ મૂકો. તેના પર રેડ ચટણી નાખો.
- 5
હવે તેના પર ગ્રીન ચટણી, સેવ અને શીંગ નાખવી.
- 6
ત્યારબાદ તેના પર દાડમ અને કોથમીર નાખી સર્વ કરો.તૈયાર છે બ્રેડ ચાટ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14727189






















ટિપ્પણીઓ (5)