બ્રેડ‌ ચાટ (Bread Chaat Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 6 નંગબ્રેડ
  2. 5 નંગબાફેલા બટાકા
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીદાબેલી મસાલો
  5. 1/2 કપમીઠુ પાણી (ગોળ, આંબલી)
  6. 1 કપગ્રીન ચટણી
  7. 1 કપરેડ ચટણી (ખજુર, આંબલી)
  8. 1 કપઝીણી સેવ
  9. 1 કપમસાલા શીંગ
  10. 1 કપદાડમ
  11. 1 કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બ્રેડ ચાટ બનાવવા માટે બટાટાને બાફીને મેશ કરી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    ત્યારબાદ તેમાં દાબેલીનો મસાલો એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું પાણી એડ કરો. મેશ કરેલા બટાકા એડ કરી બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    તૈયાર થયેલ મસાલાને થોડીવાર ઠંડુ થવા દેવું. હવે એક પ્લેટમાં બ્રેડ ના પીસ કરવા. ત્યારબાદ તેના પર મીઠું પાણી નાખો.

  4. 4

    હવે તેના પર તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ મૂકો. તેના પર રેડ ચટણી નાખો.

  5. 5

    હવે તેના પર ગ્રીન ચટણી, સેવ અને શીંગ નાખવી.

  6. 6

    ત્યારબાદ તેના પર દાડમ અને કોથમીર નાખી સર્વ કરો.તૈયાર છે ‌ બ્રેડ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes