રાંધવાની સૂચનાઓ
- 1
ભેળ બનાવવા માટે સૌ પ્રથમ સામગ્રી તૈયાર કરો
આ માટે...
1.5 કપ સાદા મમરા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ ટામેટા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ કાંદા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ લીલા ધાણા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ કાચી કેરી
1 તીખું લીલું મરચું બારીક સમારેલું
1 ટેબલ સ્પૂન મસાલા ચણા દાળ
2 ટેબલ સ્પૂન સેવ
1/2 1/2 લીંબુ નો રસ
લાલ મરચું અને મીઠું જરૂર પડશે. - 2
એક બાઉલ માં 1.5 કપ સાદા મમરા લઈ તેમાં
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ ટામેટા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ કાંદા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ લીલા ધાણા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલ કાચી કેરી
1 તીખું લીલું મરચું બારીક સમારેલું
1 ટેબલ સ્પૂન મસાલા ચણા દાળ
2 ટેબલ સ્પૂન સેવ
1/2 1/2 લીંબુ નો રસ
લાલ મરચું અને મીઠું જરૂર મુજબ એડ કરવું. - 3
હવે બધાને બરોબર મીક્ષ કરી સર્વિંગ બાઉલ માં ભેળ કાઢી લેવી તો તૈયાર છે ચટાકેદાર અને ખૂબજ ઝટપટ બની જતી ભેળ.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (20)