ગાર્લીક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)

bhavna M
bhavna M @shyama30

ગાર્લીક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. બ્રેડ ની સ્લાઈસ (ઘર ના સભ્ય મુજબ)
  2. 2 ચમચીલસણ ની પેસ્ટ
  3. 2 ચમચીબટર
  4. 1/2 ચમચીચીલી ફલેકસ
  5. 1/2 ચમચીમિક્સ હર્બ્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લસણ ની પેસ્ટ મા બટર ચીલી ફલેકસ ને મિક્સ હર્બ બધું ઉમેરી ને હલાવો

  2. 2

    હવે બ્રેડ ની સ્લાઈસ મા લગાવી ને લોઢિ મા શેકો

  3. 3

    રેડી છે ગાર્લીક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

Similar Recipes