કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4 #Week21

#GA4 #Week21

વધુ વાંચો

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4 #Week21

#GA4 #Week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40-45 મિનિટ
2-3 સરવિંગ્સ
  1. 500 ગ્રામદૂધી
  2. 2 કપફૂલ ફેટ દૂધ
  3. 1 1/4 કપખાંડ
  4. બારીક સમારેલા કાજુ બદામ
  5. 4-5 ચમચીઘી
  6. 1/2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ધોઈને તેની છાલ ઉતારી ગ્રેટર ની મદદ થી છીણી લો.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં ઘી લઈ તેમાં છીણેલી દૂધી ઉમેરી ધીમા તાપે શેકો.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધી ને ધીમા તાપે સતત હલાવતા રહેવું જેથી નીચે બેસે નહીં.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દૂધી માંથી પાણી બળી ને દૂધી ચડી જાય ત્યારે તેમાં ફૂલ ફેટ દૂધ ઉમેરો.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધ ઉમેર્યા બાદ તેને સતત હલાવતા રહેવું જ્યાં સુધી દૂધ સંપૂર્ણ રીતે બળી માવો બની જાય.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળીને મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે છેલ્લે સમારેલા કાજુ બદામ અને ઇલાયચી નો પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે દૂધી નો હલવો સર્વ કરવા માટે તૈયાર છે.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર March 18, 2021 16:28
Ahmedabad

ટિપ્પણીઓ (3)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
March 24, 2021 01:31
Jordar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
  2. પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
  3. વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
  4. રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
  5. રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)
  1. ટોસ્ટ સરગવો કટલેસ (Toast Saragvo Cutlet Recipe In Gujarati)
  2. ઉબાડીયુ (Ubadiyu Recipe In Gujarati)
  3. મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
  4. ચણા ની વાટેલી દાળ ના ખમણ (Chana Vateli Dal Khaman Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14736126
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close