ઉબાડીયુ (Ubadiyu Recipe In Gujarati)

#CT
વલસાડ એ સાઉથ ગુજરાતમાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપુર શહેર છે અહીંનો તીથલ નો દરિયા કિનારો તેમજ સાઈબાબા નુ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા ની હાફૂસ કેરી અને ઉબાડ્યું દુનિયાભરમાં પ્રખ્યાત છે ઉબાડિયુ બનાવવાની શરૂઆત શિયાળાની ઠંડીથી શરૂ થઈ જાય છે તમે જ્યારે વલસાડમાં પ્રવેશો ત્યારે ઉબાડિયા ના સ્ટોલ ઠેર ઠેર જોવા મળે છે ઉબાડીયુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તે કડવા વાલ ની પાપડી અને કંદ માટલામાં કલાર અને કંબૉઈ મૂકી લીલા મસાલા અને થોડા સુકા મસાલા મિક્સ કરી પાંદડા છાણા અને લાકડાની સળગાવી તેમાં તેને કૂક કરવામાં આવે છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જલેબી મસાલા છાશ અને લીલી ચટણી સાથે ખાવામાં આવે છે હું દર વર્ષે ઉપાડ્યું ઘરે બનાવું છું એટલે મેં મારી આ રેસીપી તમારી સાથે શેર કરી છે આશા છે તમને બધાને ગમશે
ઉબાડીયુ (Ubadiyu Recipe In Gujarati)
#CT
વલસાડ એ સાઉથ ગુજરાતમાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપુર શહેર છે અહીંનો તીથલ નો દરિયા કિનારો તેમજ સાઈબાબા નુ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા ની હાફૂસ કેરી અને ઉબાડ્યું દુનિયાભરમાં પ્રખ્યાત છે ઉબાડિયુ બનાવવાની શરૂઆત શિયાળાની ઠંડીથી શરૂ થઈ જાય છે તમે જ્યારે વલસાડમાં પ્રવેશો ત્યારે ઉબાડિયા ના સ્ટોલ ઠેર ઠેર જોવા મળે છે ઉબાડીયુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તે કડવા વાલ ની પાપડી અને કંદ માટલામાં કલાર અને કંબૉઈ મૂકી લીલા મસાલા અને થોડા સુકા મસાલા મિક્સ કરી પાંદડા છાણા અને લાકડાની સળગાવી તેમાં તેને કૂક કરવામાં આવે છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જલેબી મસાલા છાશ અને લીલી ચટણી સાથે ખાવામાં આવે છે હું દર વર્ષે ઉપાડ્યું ઘરે બનાવું છું એટલે મેં મારી આ રેસીપી તમારી સાથે શેર કરી છે આશા છે તમને બધાને ગમશે
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડી ને ધોઈને કટકા પર સુકાવવા મુકો, રતાળું શક્કરિયા અને બટાકાને પણ ધોઈ નાખો અને તેને પેપર કોરા કરો અને છાલ સાથે જ તેના મોટા કટકા કરો એક મોટું વાસણ લઈ તેમાં પાપડી હળદર પાઉડર આખું મીઠું મિક્સ કરીને 10 મિનિટ માટે રહેવા દો બટાકામાં ભરવાની બધી સામગ્રી મિક્સ કરી બટાકા ની વચ્ચે બે કાપવા મૂકી દે મસાલો ભરો બાકી રહેલો મસાલો પાપડી, રતાળુ, સાકરીયા માં મિક્સ કરી બધું સરખું મિક્ષ કરી દસ મિનિટ માટે રહેવા દો
- 2
હવે માટીનું માટલું લઇ તેને સારી રીતે ધોઈ કોરુ કરી તેમાં નીચે કલર અને કંબોડિયા મૂકો સાઇડ પણ એવી રીતે કવર કરો ત્યારબાદ તૈયાર કરેલું પાપડી અને કંદ નું મિક્સર મૂકો કલાર & કંબોઇ મૂકી માટલું કવર કરો.
- 3
એક પાતરાંની પર પાંચ પાપડી મૂકી તેના ઉપર માટલાનું મોઢા વાળો ભાગ નીચે રહે એ રીતે લાકડા અને છાણા સળગાવી તેના ઉપર મૂકો આજુબાજુ પણ લાકડા અને છાણા મૂકો 45 મિનિટ સુધી તેને કૂક થવા દો તેની ખૂબ જ સરસ સુગંધ આવશે હવે જે આપણે પાંચ પાપડી છે મૂકેલી હતી તેને ચેક કરો જો તે ચડી ગઈ હશે તો આપણું ઉબાડ્યું તૈયાર છે.
- 4
ઉબાડીયુ ને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને તેને મસાલા છાશ લીલી ચટણી અને જલેબી સાથે સર્વ કરો તો તૈયાર છે એકદમ ગરમાગરમટેસ્ટી અને હેલ્ધી એવું ઉબાડ્યું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati)
આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે Desai Arti -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
ઊધિયું નામ આવે એટલે સુરતની યાદ આવે આ એક શાકની વેરાયટી છે દરેક લોકો પોતાની રીતે ઉંધિયું બનાવતા હોય છે પણ ઉંધિયુંમાં સુરતનું ઉંધિયું બોજ પ્રખ્યાત છે શિયાળાની સિઝનમાં જયારે દરેક શાકભાજી મસ્ત મીતા હોય ત્યારે આ શાક બનાવવાની અને ખાવની ખુબજ મજા આવે છે. સુરતીયો લગ્ન પ્રસંગમાં અને હા ખાસ ઉતરાયણ ના તહેવાર સુરતીયોના ઘરે ઉંધિયાનો પોગ્રામ હોયજ છે. આ શાક પાપડી,રિંગણ. શક્કરિયા,બટાકા,રતાળુ, મેઠીનીભાજી અને થોડા મસલાથી બનતી એક દમ ટેસ્ટી વાનગી છે. તો ચાલો બનાવીએ સુરતી ઉંધિયું. Tejal Vashi -
વાલનું શાક(Vaal shaak Recipe in Gujarati)
#GA4#week4 ફણગાવેલા વાલ નુ શાક એ સાઉથ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે સાઉથ ગુજરાતમાં દરેક ઘરમાં બનતી જ હોય છે આ સબ્જી ખાવામાં ખૂબ જ હજી અને ટેસ્ટી હોય છે અને ઝડપથી બની જાય છે તેને રોટલા સાથે ખાવામાં આવે છે ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો તમને બધાને ભાવશે Arti Desai -
ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયું, ગ્રીન ઉંધીયું, સુરતી ઉંધિયું.... નામ, સ્વાદ અને રૂપ રંગ ઘણા પ્રકારના... પરંતુ જે પણ નામ આપો પણ ઉંધીયુ એ તો ગુજરાત અને ગુજરાતીઓની શાન છે.. ઉંધિયા વગરની તો ઉતરાયણ પણ નકામી.. તો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે અને કુકપેડ ગુજરાતી પર લાઈવ સેશન દરમ્યાન મેં જે ઉંધિયાની રેસીપી બતાવી હતી એ રેસીપી મેં લખીને પોસ્ટ કરી છે.. આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે...#cookpadindia#cookpadgujarati Payal Mehta -
સુરતી ઉંધીયું બાફેલુ (Surti Undhiyu Bafelu Recipe In Gujarati)
#WK4વિન્ટર ચેલેન્જ Week -4આ વલસાડ નું પ્રખ્યાત ગ્રીન ચટણી સાથે ખાવા માં આવે છે , બાફેલા ઉંધીયા જેવું પણ મસાલા ની ચટણી મિક્ષ કરી બટાકા માં ચટણી ભરી વરાળ થી બાફવા માં આવે છે (વલસાડ નું પ્રખ્યાત ઉબાડિયું) Bina Talati -
ક્રિસ્પી રતાળુ ચિપ્સનું શાક (Crispy Ratalu Chips Shak Recipe In Gujarati)
રતાળુ નું શાક એકદમ સિમ્પલ છે અને એ ફટાફટ તૈયાર થઈ જાય છે ઉપવાસ સમાં પણ ખાઈ શકાય છે ખાસ કરીને lunch box માં ખૂબ જ ઉપયોગી થાય છે જ્યારે ઘરમાં શાક ના હોય અને રતાળુંપડ્યું હોય તો હું ઘણીવાર બનાવી દઉં છું. ઝડપથી તૈયાર થતું અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો રતાળુ ની ચિપ્સ .. Shital Desai -
લીલીશીપ નું શાક
ટ્રેડિશનલ foodવાલ પાપડીશિયાળો હોય એટલે લીલી પાપડી ની ભરમાર હોય ....તેમાં પણ જો તાજી ચુટેલી પાપડી નું શાક તો પુછવાનું જ નહી....આજે મેં તાજીપાપડી ની માંથી શીપ કાઢી લીલી શીપ નું શાક બનાવ્યું છે.. અજમા અને લસણનો વઘાર સાથે.જે અમારા વલસાડ માં ખુબ બંને છે...ખાસકરીનેઅનાવિલ ઘરો માં..... Shital Desai -
સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
-
ઉંબાડિયું (Umbadiyu Recipe In Gujarati)
#JWC1મિત્રો ઊંબાડિયું એ એક વલસાડની ફેમસ વાનગી છે તે જનરલી માટલામાં બનાવવામાં આવે છે અને તેને માટીમાં માટલું ઊંધું કરીને તાપણું કરીને પાંચથી છ કલાક સ્ટીમ કરવામાં આવે છે પણ આજે આપણે એને ગેસ ઉપર બનાવશું Rita Gajjar -
બંગાલી ખીચડી (Bengali Khichdi Recipe In Gujarati)
#CB1#Week1બંગાલી વઘારેલી ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં બધા વેજિટેબલ્સ આવે છે એટલે તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. Rachana Sagala -
આચાર્ય ખીચડી (Acharya Khichdi Recipe In Gujarati)
સ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત આચાર્ય ખીચડી છે .જે ખાવા માં ટેસ્ટી લાગે છે. Harsha Gohil -
શેફર્ડસ પાઇ (Shepherd's Pie recipe in gujarati)
શેફર્ડસ પાઇ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી છે.#માઇઇબુક Nidhi Desai -
કેપ્સીકમ બટાકાનું શાક (capsicum Potato Sabji Recipe In Gujarati)
આ શાક મારા ઘરમાં બધાને ધણુ પ્રિય છે અને ઓછા સમયમાં બનતું અને ખૂબ જ ટેસ્ટી શાક છે જે મોટેભાગે રોટલી અથવાભાખરી સાથે ખાવામાં આવે છે ને અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં ઘણી વખત લગ્ન પ્રસંગોમાં પણ બનાવવામાં આવે છે.. ડ્રાય શાક તરીકે જેમા સિંગદાણા ને લીધે થોડું ક્ન્ચી સ્વાદ આવે છે Shital Desai -
ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
ઉબાડિયું એ દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. ઉબાડિયું બનાવવા માટે લીલા મસાલાની પેસ્ટ માં બધા શાકભાજી રગદોળવામાં આવે છે. ત્યારબાદ એક માટલું લઈને તેમાં કલાર નામ ની વનસ્પતિ ના પાન મૂકવામાં આવે છે અને તેના પર મસાલાવાળા શાકભાજીને ઉમેરવામાં આવે છે. ફરી પાછા કલાર ના પાન થી માટલાને ઢાંકીને માટલાને ઉંધુ કરીને આગ માં પકવવામાં આવે છે.મેં અહીંયા સરળ રીતે ઘરે ઉબાડિયું બનાવ્યું છે. આ રીતે બનતું ઉબાડિયું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉબાડિયા ને તીખી લીલી ચટણી અને મસાલા છાશ (જે દક્ષિણ ગુજરાત માં મઠો તરીકે ઓળખાય છે) સાથે પીરસવા માં આવે છે.#CB10#cookpadindia#cookpad_gu spicequeen -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
મિસળ પાવ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વડોદરામાં પણ તે ખૂબ પ્રખ્યાત છે બંને જગ્યાએ મિસળ માં કઠોળ સાથે એક તરી આપવામાં આવે છે.. જેમાં તેલ ની અંદર લસણની ચટણી અને મરચું અને મસાલા નો વઘાર કરી પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળી અને આ વઘાર કઠોળમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. અહીં મેં કુકરમાં જ વઘાર કરી વધારે પાણી ઉમેરી તરી અલગ કાઢી લીધેલી છે ..તરી નો અલગ વઘાર કર્યો નથી. Hetal Chirag Buch -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5#WEEK5#UBADIYU#VALSAD#HIGHWAY_FOOD#TRADITIONAL#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાત ના વલસાડ હાઇવે પરના ખેતરોમાં કે વાડીયોમાં બનતું એક પારંપરાગત ભોજન છે. જે શિયાળામાં મળતા વિશિષ્ટ વાલ પાપડી તથા અન્ય શાકમાં લીલો મસાલો ઉમેરી માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતી વાનગી છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે. પારંપરિક રીતે ખેતરમાં ખાડો કરી માટલામાં તૈયાર શાકનું મિશ્રણ ભરીને તેને સીલ કરી આજુબાજુ ગરમી કરીને પાણી વગર જ આ વાનગી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ત્યાં કલારની ભાજી નો ફ્લેવર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ભાજીના પાન માટલામાં ગોઠવી પછી બધું શાક મૂકવામાં આવે છે, અને ઉપર ફરીથી આ ભાજી મૂકીને માટલાને બંધ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં અમદાવાદમાં આ પ્રકારની ભાજી મળતી નથી આથી મેં કોબીજના પાન ,આ ઉપરાંત તેમાં લગભગ તેવી જ ફ્લેવર આવે તે માટે ડાળખા સાથે ના કોથમીર, ફુદીના અને અજમાના પાનનો ઉપયોગ કર્યો છે. આ રીતે બનાવવાથી પણ ખુબ જ સરસ ફ્લેવર આવી જાય છે આ વાનગી બનાવવામાં લીલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
વાલોડ પાપડીનું શાક
#goldenapron3 week5 post7જરૂરી નથી કે વધારે મસાલા નાખીએ તો જ રસોઈ સારી બને.ઓછા માં ઓછા મસાલા થી પણ રસોઈ ટેસ્ટી લાગે છે આ મારુ શાક તમે ટ્રાય કરી જુઓ Gauri Sathe -
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
ભરથું (Bharthu recipe in gujarati)
ઓળોઅથવા તો ભડથું રીંગણનું દુધીનુ ઘણા પ્રકારના બનતા હોય છે પણ મેં અહીંયા જે એક નવોજ ઓળો તૈયાર કર્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે તમે પણ ટ્રાય કરજો ખરેખર ભાવશે Shital Desai -
દિલ્હી સ્ટાઈલ મટર કુલ્ચા (Delhi style mutter kulcha recipe in Gujarati)
#નોર્થ#દિલ્હીસ્ટાઈલમટરકુલ્ચાદિલ્હી મા મટર કુલ્ચા ખૂબ જ પ્રચલિત છે, સુકા સફેલ વટાણા વડે કરી બનાવવામાં આવે છે, સાથે કુલ્ચા સાથે ખાવામાં આવે છે, દિલ્હી ના ફેમસ સ્ટ્રીટફૂડ મા મટરકુલ્ચા પ્રચલિત છે, કુલ્ચા તવી પર શેકી મસાલા મા શેકીને બનાવવા મા આવે છે, ખૂબ ટેસ્ટી વાનગી છે. Nidhi Desai -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US Aarati Rinesh Kakkad -
-
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (8)