કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#GA4 #Week1
ખાસ કરીને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે વડીલો માટે પણ ખૂબ સારો છે ખૂબ ઓછી સામગ્રી થી બનતો હેલ્ધી નાસ્તો ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે ડાયટિંગ કરતા હોય તેના માટે પણ ખૂબ સારો વિકલ્પ છે કારણ કે તેમાં મોણનાંખવામાં આવતું નથી તોપણ સોફ્ટ બને છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલમાં ઘઉંનો લોટ
  2. 1 બાઉલ ઝીણી સમારેલી પાલક
  3. 1/2 બાઉલ પનીર
  4. 1 ચપટીમીઠું
  5. 1 ચમચીસંચળ પાઉડર
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. 2લીલી મરચી
  8. ૧નાનો ટુકડો આદુ
  9. 2ચમચા માખણ ઘરે બનાવેલ પરાઠા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પાલક પનીર મીઠું સંચળ પાઉડર મરી પાઉડર મરચી આદુ વગેરે મિક્સ કરી ચોડવુ

    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે મિક્સરમાં ચમચીથી ઘઉંનો લોટ ઉમેરતા જાવ લગભગ એક બાઉલમાં એક ચમચી જેટલો વધશે હળવા હાથે તેનો લોટ બાંધવો લોટ માં પાણી ઉમેરવાનું નથી લગભગ છથી સાત નંગ લુવા થશે તેનું હળવે હાથે પરોઠો વણો

    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોઢી પર બટર મૂકી બંને બાજુ શેકવો ગુલાબી થાય તેવો થવા દેવો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર પરાઠા તેને દહીંની તીખારી સાથે સરસ લાગે છે

    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર March 16, 2021 16:52

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 17, 2021 15:40
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gathiya Recipe In Gujarati)
  2. રાઈસ બોલ (Rice Balls Recipe In Gujarati)
  3. બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
  4. ટોપરા મિલ્ક પાઉડર ના રોલ (Topra Milk Powder Roll Recipe In Gujarati)
  5. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  1. જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  2. પોટેટો બાઈટ (Potato Bite Recipe In Gujarati)
  3. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  4. વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14741981
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close