કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#cookpad
#cookpadgujarati
#cookpadindia
આમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2દિ(30મિં.+12ક)
6 લોકો માટે
  • 1/2લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કર્યા વગર નું
  • 1 1/2 ચમચીg.m.s. પાઉડર
  • 1/4 ચમચીc.m.c પાઉડર
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 3 ચમચીમિલ્ક પાઉડર
  • 1ચમચો મલાઈ
  • 1/2 કપખાંડ
  • 1/2 ચમચીવેનીલા એસેનસ
  • 1/4 ચમચીગ્રીન ફૂડ કલર
  • 2-3નગર વેલ ના પાન
  • 2 ચમચીવરિયાળી
  • 2 ચમચીગુલકંદ
  • 2-3 ચમચીટુટી ફૂટી
  • 1પેકેટ જેમ્સ
  • 4-5ચેરી
  • 2 ચમચીધાણા દાળ
  • 1/4 કપપિસ્તા જીણા સમારેલા
  • 1/4કાજુ જીણા સમારેલા
  • 2 ચમચીક્રેન બેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2દિ(30મિં.+12ક)
  1. 1

    સૌ પ્રથમ અડધા લીટર કાચા દૂધ માંથી 1 કપ દૂધ કાઢી લો પછી બાકી ના દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકી દો.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી અલગ કાઢેલા દૂધ માં કોર્ન ફ્લોર, G.M.S.અને cmc પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરી તેનું ગાંઠા વગર નું મિશ્રણ તૈયાર કરી લો

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ગેસ પર ગરમ કરવા મેકેલા દૂધ માં ધીમે ધીમે ઉમેરી ને હલાવતા રહેવું.અને તેમાં ખાંડ ઉમેરવી. પછી તેને થોડી વાર ઉકળવા દેવું ત્યાર બાદ ચમચી માં પાછળ આંગળી થી ચેક કરી લેવું.એક ઘટ્ટ લેયર બનશે.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ગેસ બંધ કરી ને તેને સતત હલાવતા રેવું જેથી તેમાં મલાઈ નો બને ત્યાર બાદ તેને રૂમ ટેમ્પ્રેચર માં આવવા દેવું પછી તેને ઉપર થી પ્લાસ્ટિક શીટ થી કવર કરી ને 8-10 કલાક ડીપ ફ્રીઝ કરવું. અથવા ઓવર નાઈટ રેવા દેવું.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાં સુધી પાન માટે ની તૈયારી કરી લેવી જેના માટે એક મિક્સિ જાર માં 2 નાગરવેલ ના પાન ને કાપી ને ઉમેરવા પછી તેમાં ગુલકંદ,ટુટી ફૂટી,વરિયાળી,ધાણા દાળ ઉમેરવા મારી પાસે પાન મુખવાસ હતો એટલે મે પાન નો મુખવાસ ઉમેર્યો છે

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી આ મિશ્રણ ને પીસી લેવું એકદમ બારીક ન પિસવું. અધકચરું પિસ્વું. પછી એક બાઉલ માં આ પેસ્ટ ને કાઢી લેવું.અને તેને એક કપ માં કાઢી લેવું. આગળ આ પેસ્ટ નો ઉપયોગ કરશું.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ સવારે આઈસ ક્રીમ બેઝ ને ફ્રીઝ માંથી બહાર કાઢી ને ચપુ થી વચ્ચે કાપા પાડી દેવા અને તેને ઇલેક્ટ્રિક બિટર થી પેલા લો સ્પીડ પર બીટ કરવું.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ પ્રોસેસ 7-8 મિનિટ કરવી પેલા 2 મિનિટ લો સ્પીડ પર પછી હાઈ સ્પીડ પર બીટ કરવું બીટ કરતી વખતે એમાં ½ ચમચી વેનીલા અસેન્સ ઉમેરવું તેમજ ઘર ની ફ્રેશ મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરી ને બીટ કરવું

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી આઈસક્રીમ ડબલ થી વધુ થાય અને ક્રીમી ટેક્સચર આવી જાય ત્યાં સુધી બીટ કરવું.ત્યારબાદ તેમાં પાન ની તૈયાર કરેલ પેસ્ટ ઉમેરી ને બીટ કરવું.અને ½ ચમચી ગ્રીન ફૂડ કલર ઉમેરવો.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    અને થોડી વાર બીટ કરવું.ત્યાર બાદ એક પ્લાસ્ટિક ના ડબ્બા માં આ મિશ્રણ 1/2 ભરવું પછી તેની પર ટુટી ફૂટી,કાજુ,પિસ્તા,ચેરી અને ક્રેન બેરી તેમજ જેમ્સ ઉમેરી ને પાછું આઈસક્રીમ નું મિશ્રણ ઉમેરવું.અને પાછું ઉપર ટુટી ફૂટી,ડ્રાય ફ્રુટ તેમજ જેમ્સ, ક્રેનબૅરી,ચેરી ઉમેરી ને ઉપર પ્લાસ્ટિક બેગ થી કવર કરી ને ઢાંકણ ઢાંકી દેવું.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    અને ઓવર નાયટ કે 8-10 કલાક ફ્રીઝ માં સેટ થવા દેવું.8-10 કલાક કે ઓવર નાઈટ સેટ થયા પછી તેને બાર કાઢી લેવો અને ચેક કરી લેવું કે બરાબર જામી ગયો છે કે નઇ.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે તેને એક કાચ ના કપ માં કે આઈસ્ક્રીમ કપ માં સર્વ કરવો. અને ઉપર ચેરી થી અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરો.તૈયાર છે એકદમ રિફ્રેશિંગ પાન આઈસક્રીમ.

    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર March 25, 2021 05:31

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 26, 2021 17:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાન આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  3. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  4. અમદાવાદ નું ફેમસ માસી નું ખીચુ (Amdavad Famous Masi Khichu Recipe In Gujarati)
  5. કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
  1. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  2. ધ‌ઉંની સેવની લાપસી કૂકરમાં (Wheat Sev Lapsi In Cooker Recipe In Gujarati)
  3. મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
  4. દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14760685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close