કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#CT
ભજીયા 😋😋
રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે.

#CT
ભજીયા 😋😋
રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 થી 5 સર્વિંગ્
  1. 1 કપચણા નો લોટ
  2. 1બટાકુ
  3. 1 ચમચીદાનાજીરું
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીમરચા ની ભુકી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. થોડી ધાણાભાજી
  8. મેથી ના ભજીયા માટે :
  9. 1 કપચણા નો લોટ
  10. 1/2 કપમેથી સમારેલી
  11. 5-7મરી ના દાણા
  12. 1ડુંગળી સમારેલી
  13. 1/2 ચમચીદાનાજીરું
  14. 1/2 ચમચીહળદર
  15. 1આદુ મરચા ની પેસ્ટ
  16. 1 ચમચીખાંડ
  17. 1લીંબુ નો રસ
  18. 1 ચપટીસોડા
  19. મીઠું સ્વાદ અનુંસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ચણાના લોટમાં બધો મસાલો મિક્સ કરીને ખીરું બનાવી લો, બટેટાના ગોળ પતીકાં કરી લો

    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને ગરમ તેલમાં તળી લો. થોડાક ગોલ્ડન બ્રાઉન થાય એટલે કડાઈ માંથી કાઢીને ગરમા ગરમ સર્વ કરો,

    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પહેલા ચણાના લોટમાં બધો મસાલો એડ કરી મિક્સ કરી દો ત્યારબાદ તેમાં સોડા અને લીંબુનો રસ ઉમેરો થોડું ગરમ તેલ એડ કરો જેથી ભજીયા ક્રિસ્પી થાય

    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા જ ઝીણા ઉતારી લો, કોઇપણ ચટણી સોસ સાથે ગરમાગરમ સર્વ કરો ભજીયા બધાને ખૂબ જ ભાવે છે, અને જલદી થઈ ગઈ જાય છે

    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો આપણા બટેટાના ભજીયા, અને મેથીના ભજીયા તૈયાર છે,

    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
પર March 25, 2021 11:07
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
March 25, 2021 16:04
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  3. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  4. કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
  5. દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
  1. બિજોરાં નું અથાણું (Bijora Athanu Recipe In Gujarati)
  2. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
  3. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  4. પુલાવ (Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14780744
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close