પુલાવ (Pulao Recipe In Gujarati)

Varsha Monani @jiya2015
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી સમારી લેવા અને ચોખાને તપેલીમાં લઈ તેને ધોઈ લેવા
- 2
ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં બટર પણ ઉભો તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ-જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરવો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી અને ડુંગળીને સાંતળવા દેવી
- 3
ત્યારબાદ તેમાં બટાકા, વટાણા નાંખી અને તેને બે ચાર હલાવવા દહીં ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી તેને એક મિનીટ માટે પાકવા દેવા. ત્યારબાદ તેમાં પાણી જરૂર મુજબ ઉમેરીને તેનામાં ચોખા ઉમેરવા ત્યારબાદ કુકર બંધ કરી દો અને તેને બે સીટી વાગ્યા પછી પાંચ મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દો
- 4
કૂકર ઠંડું થયા બાદ તેને ખોલી લો અને તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો તેના પર લીલા ધાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેગી મસાલા પુલાવ (Maggi Masala Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkal Kishor Chavda -
-
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
-
-
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
ઘણા બધા શાક નાખી ને પુલાવ બનાવવાનું કારણ એ જ કે એક meal માં હેલ્થી ડિશ મળી જાય..Sunday માટે આ ડિશ બહુ જ ઉપયોગી, less effort sathe અને complete ડિશ મળી રહે.. Sangita Vyas -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
-
-
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
-
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળા મા બધા જ વેજીટેબલ સરસ મળે તો બનાવો વેજીટેબલ પુલાવ આ રીતે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14780641
ટિપ્પણીઓ (4)