કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#CT
કચ્છ માં આવો એટલે મિષ્ટાન માં આ કચ્છી સાટા યાદ આવે, આ ઉપરાંત કચ્છ માં ગુલાબપાક, અડદિયા જેવા મિષ્ટાન પણ ભુલાય નઈ હો.. ભુજ માં ફરસાણી દુનિયા અને ખાવડા જેવી પ્રસિદ્ધ દુકાન ના સાટા વખણાય છે.. આજે મેં પણ પહેલીવાર બનાવા ની ટ્રાય કરી છે..🥰🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. 1 1/4 કપમેંદો
  2. 2 ટે.ચમચીરવો
  3. 4 ટે.ચમચીઘી નું મોણ
  4. 5 ટે.ચમચીદૂધ
  5. તળવા માટે ઘી
  6. 1 ટી .ચમચીડ્રાયફ્રુટ
  7. 1 ચમચીગુલાબજળ
  8. ગુલાબ ની પાંખડી
  9. 1/4 ચમચીબેકિંગ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સવા કપ મેંદા ને ચાળી ને તેમાં 4tbsp ઘી નું મોણ, મુઠી પડે તેવું અને 1/4 ચમચી બેકિંગ પાઉડર અથવા બેકિંગ સોડા બન્ને માંથી કોઈ પણ ચાલે.. એ નાખી બરાબર મિક્સ કરી side પર બાંધ્યા વગર જ લોટ 10 મિનિટ માટે રાખી દેવાનો.

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ 2tbsp રવા માં 3 ટેબલ સ્પૂન દૂધ નાખી 10 મી રેસ્ટ આપવાનો. ત્યારબાદ તેને મેંદા ના મિશ્રણ માં ઉમેરી 2 ટેબલ સ્પૂન દૂધ વડે બાકીનો લોટ કઠણ બાંધી લઇ તેને ફરી 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો.

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી લોટ ફરી મસળી તેની મોટી થીક રોટલી વણી વાટકી થી ગોળ ઉઠાથી ને કાંટા વડે દબાવી લેવું જ થી બહુ ઊપસે નઈ તળતી વખતે.

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઘી મધ્યમ ગરમ થાય ત્યારે ધીરા તાપે brown તળી લેવું અને ઠંડી કરવા રાખી દેવું રૂમ temprature પર જ.

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી બાજુ ખાંડ 2 કપ અને પાણી 1 કપ લઇ તેની દોઢ તાર જેવી ચાસણી બનાવી ને થોડી વાર ઠારવા દેવાની.

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેમાં 1tsp ગુલાબજળ નાખી તેમાં તળેલા સાટા નાખવા અને 15 મિનિટ ચાસણી માં જ રેવા દેવું.

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સાટા ને એક ઘી થી ગ્રીઝ કરેલી થાળી પર ચાસણી માંથી કાઢી ને થાળી પર રાખવાનું. ત્યારે જ ગુલાબ ની પાંખડી તથા ડ્રાયફ્રુટ થી સજાવું. બાકી વધેલી જાડી થયેલી ચાસણી ફરી સાટા પર રેડવાનું.. આમ 2 થી 3 વાર કરવા થી ખાંડ નું સરસ પડ થઇ જશે.એકદમ ઠરી જાય પછી તમે ખાવા ના ઉપયોગ માં લઇ શકો છો. તો તૈયાર છે કચ્છ ની સ્પેશિયાલિટી.. પાનડીવાળા સાટા.🙏

    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર March 25, 2021 11:31
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Top Search in

  1. 1st for રોઝ એસેન્સ
  2. 10th for એસેન્સ

ટિપ્પણીઓ (16)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
March 27, 2021 07:51
Wahhhh ekdam mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  3. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  4. પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
  5. દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
  1. પુલાવ (Pulao Recipe In Gujarati)
  2. તળેલી રોટલીનો ચેવડો(fried roti chivda recipe in gujarati)
  3. મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
  4. પાટવડી (Patavadi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14780837
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close