ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)

Falguni Nagadiya @cook_19663464
ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની ચટણી મુકી બાફેલા ચણા નાખો. હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરુ અને હળદર નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક બાઉલમાં વઘારેલા મમરા લઈ. તેમાં વઘારેલા ચણા, ઝીણા સમારેલા ટામેટાં-ડુંગળી, ઝીણી સેવ નાખી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં આમલીની ચટણી, ટોમેટો કેચપ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ભેળને એક પ્લેટમાં કાઢી જીણી સેવ અને લીંબુ થી ગાર્નીશ કરી સર્વ કરો.તો તૈયાર છે ચણાની ચટપટી ભેળ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14788398












ટિપ્પણીઓ (3)