સુકવણી (Sukavani Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#KS5
શિયાળા માં બધા સુકવણી કરતા જ હિય છે અને પછી આખું વરસ એ વાપરે છે.

સુકવણી (Sukavani Recipe In Gujarati)

#KS5
શિયાળા માં બધા સુકવણી કરતા જ હિય છે અને પછી આખું વરસ એ વાપરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫-૨૦ નંગ બેઝિલ
  2. ૨-૩ નંગ ટામેટાં
  3. ૨૫૦ ગ્રામ આદું
  4. જૂડી મેથી ની ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેઝિલ ના પણ ને છુટા પાડી ધોઈ ને કોરા કરી લેવા તેને કપડાં માં પોહળા બકરી ને છાંયડા માં માં રાખો.૧ દિવસ માં જ સુકાઈ ને તૈયાર થઈ જશે.તે પાસ્તા સોસ અને મેક્સિકન વાનગી બનાવવમાં ઉપયોગી થશે.

  2. 2

    ટામેટાં ને ધોઈ લાંબા કાપી એક ડીશ માં તાપે મુકવા ટામેટાં ને ૨-૩ દિવસ લાગશે.તે પણ સન ડ્રાય ટામેટાં પાસ્તા માં વપરાય છે.તેને ક્રશ કરી તેનો પાઉડર પણ ઉપયોગ માં લેવાય છે.

  3. 3

    આદુ ધોઈ ને તેની ચીરી કરી લો.અને કપડાં માં તેને તસ્પે મૂકી દો ૨ દિવસ માં સુકાઈ ને તૈયાર થઈ જશે તે મુખવાસ માં ઉપયોગ થાય છે અને તેને ક્રશ કરી સૂંઠ બનાવી ને પણ ઉઓયોગ કરી શકાય છે.

  4. 4

    મેથી ને ભાજી ને સાફ કરી પાંદડા છૂટી લાઇ ધોઈ ને કપડાં માં છાંયડામાં સુકવવી થોડા જ કલાક માં સુકાઈ જશે અને તૈયાર થઈ જશે કસૂરી મેથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes